FASTag KYC GUJARATI: ફક્ત એક મિનિટમાં ફાસ્ટેગનું કેવાયસી ઘરે બેઠા કરો બેંકમાં જવાની જરૂર નથી, ઓનલાઈન અપડેટ કરો આવી રીતે 

FASTag KYC GUJARATI: ફક્ત એક મિનિટમાં ફાસ્ટેગનું કેવાયસી ઘરે બેઠા અપડેટ કરો બેંકમાં જવાની જરૂર નથી, ઓનલાઈન અપડેટ કરો આવી રીતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) “વન વ્હીકલ, વન ફાસ્ટેગ” પહેલ શરૂ કરવામાં આવી છે . આ પહેલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન કરવા સારી છે .આ પહેલથી ટોલ નાકા પર ટ્રાફિક જામ નહિ થાય 

FASTag KYC GUJARATI:ફાસ્ટેગ લગાવામાં આવ્યું છે સારું કેવાય પણ KYC કરવું ફરિજયાત છે  NHAI FASTag વાપરવામાં માટે  ભારતીય રિઝર્વ બેંકની જાહેર કર્યું તેમની KYC પ્રક્રિયા કરવી પડશે .

  1. NCERT Recruitment 2024:પ્રૂફ રીડર-આસિસ્ટન્ટ એડિટરની જગ્યાઓ માટે NCERT ભરતી જાહેર કરવામાં આવી છે , પરીક્ષા વગર નોકરી માટે તક 

  2. Jio 5G Smartphone: જીઓ નો સૌથી સસ્તો 5G ફોન ફક્ત 8,000 માં તમારા ઘરે લઇ જાઓ, બેટરી ટકશે 2 દીવસ જાણો માહિતી

 FASTag KYC કરવા માટે દસ્તાવેજો જરૂરી છે.

  1. પાસપોર્ટ
  2. મતદાર આઈડી
  3. આધાર કાર્ડ
  4. ગાડી ચલાવવાની પરવાનગી
  5. પાન કાર્ડ
  6. લાઇસન્સ 

આ ફાસ્ટેગ ને દૂર કરવા પડશે

FASTag KYC GUJARATI:નવું ફાસ્ટેગનું કેવાયસી પૂરું હોવું જોઈએ . એક નિયમ  ‘વન વ્હીકલ, વન ફાસ્ટેગ’ને પણ ફોલો કરવા પડશે અને તેમની બેંકો દ્વારા આલવામાં આવેલ ફાસ્ટેગને ડિલીટ કરવા પડશે. આ સંબંધમાં કોઈપણ સહાય અથવા માહિતી માટે, FASTag વાપરે તેને નજીકના ટોલ પ્લાઝા પર જય બેંકોના ટોલ-ફ્રી નંબરનો સંપર્ક કરી શકે છે.

FASTag KYC GUJARATI

FASTag KYC ઑનલાઇન કેવી રીતે કરવી?

FASTag KYC ઓનલાઈન અપડેટ કરવા માટે નીચે આપેલ છે 

  1. IHMCL FASTag પોર્ટલની ખોલો 
  2. પછી, ફક્ત મોબાઇલ નંબર સાથે લોગ ઇન કરો.
  3. FASTag માં “મારી પ્રોફાઇલ” પર ક્લિક કરો.
  4. KYC સ્ટેટસ ચેક કરો. હવે, “KYC” ટેબ પર ક્લિક કરો અને “ગ્રાહકનો પ્રકાર” પસંદ કરો.
  5. હવે, એડ્રેસ પ્રૂફ દસ્તાવેજો સાથે ID સાથે ફરજિયાત નાખો 
  6. પછી તમારું FASTag KYC થઇ જશે 

Leave a Comment