Free training from government scheme in gujarat: સરકાર આપી રહી છે મફતમાં સ્કિલ ટ્રેનિંગ સાથે સર્ટિફિકેટ્સ, લાભ લઇ લો ફટાફટ

Free training from government scheme in gujarat: શું તમે મફત કૌશલ્ય તાલીમ લઈને સરકારનું દ્વારા સર્ટિફિકેટ મેળવવા માંગો છો. જો તમે સરકારી સ્કિલ પ્રમાણપત્રનો લાભ મેળવવા માંગો છો તો અમારો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચો. જેમાં અમે તમને વિગતવાર માહિતી આપીશું સરકાર મફત કૌશલ્ય યોજના.

Gramin Skill Development Mission યોજના દ્વારા બધા ગુજરાતીઓ ઘરે બેઠા સ્કિલ શીખી શકે છે અને ગુજરાત સરકાર દ્વારા ટ્રેનિંગ સર્ટિફિકેટ્સ આપવામાં આવે છે, જેનો ઉપયોગ તને બીજી સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરી મેળવવા માટે તેમજ ધંધો શરુ કરવા માટે કરી શકો છો.

Gramin Skill Development Mission Gujarat – વિગત

Gramin Skill Development Mission
Gramin Skill Development Mission
આર્ટિકલનું નામ  ગ્રામીણ સ્કિલ ડેવલોપમેન્ટ મિશન 
ટ્રેનિંગ  Skill Training
Charges  Free
ઓફિસીયલ વેબસાઈટ  skills.gujarat.gov.in

ગુજરાત સરકાર મફતમાં તાલીમ સાથે પ્રમાણપત્ર મેળવવાની સુવર્ણ તક આપી રહી છે, ગ્રામીણ સ્કિલ ડેવલોપમેન્ટ મિશન ગુજરાત 

  સરકાર દ્વારા આપવામાં આવતું મફત તાલીમ + પ્રમાણપત્ર  વિષે  ચર્ચા કરીશું.

આ પણ વાંચો 

  1. પોસ્ટ ઓફિસ યોજના માં 50 હજાર રૂપિયા જમા કરાવવાથી 1 વર્ષમાં આટલો થશે નફો , જાણો સંપૂર્ણ માહિતી 2024

  2. PMEGP Loan 2024 સરકાર આપી રહી છે પોતાનો ધંધો કરવા માટે વગર વ્યાજે 50 લાખ સુધીની લોન

  3. પીએમ આવાસ યોજના 2024 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને કોને મળશે ₹ 3,50,000 લાભ, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન

ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન (GSDM)ની સ્થાપના ફેબ્રુઆરી, 2009માં કૌશલ્ય વિકાસ માટેના કાર્યક્રમોનું સંકલન કરવા માટે કરવામાં આવી છે જે રોજગાર તરફ દોરી જાય છે. GSDM કૌશલ્ય વિકાસ સાથે સંબંધિત મોનિટરિંગ, કો-ઓર્ડિનેશન અને કન્વર્જન્સ માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્ય કરે છે. 

GSDM મફત કૌશલ્ય તાલીમ

  1. જે લોકો ફ્રી ટ્રેનિંગ સ્કિલ યોજનાનો નો લાભ લેવા માંગે છે તે GSDM મફત કૌશલ્ય તાલીમ પ્રોગ્રામ માં ભાગ લઇ શકે છે.
  2. ગુજરાત રાજ્ય માં કૌશલ્ય વર્ધન કેન્દ્ર (KVK) માં રોજગારલક્ષી કોર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે. ગુજરાતમાં 500 Kaushaly Vardhan Kendra આવેલ છે. 
  3. ગુજરાતમાં 19 લાખ લોકોએ જીએસડીએમ પ્રોગ્રામનો લાભ લીધો છે.
  4. અલગ અલગ કુલ 13 સેકટર માં ટ્રેનિંગ આપવામાં આવે છે જેમ કે ખેતી, હસ્તકલા, પ્લમ્બિંગ, મેન્જમેન્ટ, માઇનિંગ વગેરે 13 ક્ષેત્ર માં તાલીમ આપવામાં આવે છે.

Gujarat Skill Development Mission હેઠળ ની યોજના 

ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટ મિશન હેઠળ નીચેની યોજનો નો સમાવેશ થાય છે.

  1. PMKVY 2.0
  2. PMKVY 3.0 – STT
  3. PMKVY 3.0 – RPL
  4. NSQF Level Short-Term Courses
  5. Project Sankalp (GoG)
  6. Apprenticeship
  7. Saksham – KVK 2.0
  8. MBKVY

વધુ માહિતી માટે Gujarat Skill Development Mission ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લો.

LIC ક્રેડિટ કાર્ડ શરૂ કર્યું, તમને 5 લાખ રૂપિયાનું વીમોં અને પ્રીમિયમ પુરસ્કાર મળશે, કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં જાણો અહીં થી માહિતી 

હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો.

Leave a Comment