Google Pay loan:PhonePe પછી, Google Pay ભારતમાં બીજી સૌથી મોટી UPI એપ્લિકેશન છે.Google Pay દ્વારા 5.41 લાખ કરોડ રૂપિયાના 378 કરોડ UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.
ગૂગલની પેમેન્ટ એપ ગૂગલ પે પરથી પણ લોન મળી જશે. કંપનીએ ઘણી ભારતીય બેંકો અને નાણાકીય કંપનીઓ સાથે કરાર પણ કર્યા છે. કંપની નાના વેપારીઓને સાચેટ લોન આપશે, જે 15,000 રૂપિયાથી 1 લાખ સુધી લોન આપશે. તેમનો માસિક હપ્તો કેટલો હશે. Google Pay એ Sachet લોન આપવા માટે DMI Finance સાથે હાથ મિલાવ્યા છે. જાણો માહિતી
Google Pay loan ગૂગલ પે પરથી પણ લોન:વિગત
લોન કોણ આપે | ગૂગલ પે |
કેટલી લોન આપે | 15,000 રૂપિયાથી 1 લાખ સુધી |
અરજી | .69 |
Google Pay loan બેંક
કંપનીએ તેના પર્સનલ લોન પોર્ટફોલિયો માટે એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી છે. નાના વેપારીઓને લોન આપવાથી ગૂગલને બજારમાં લોન આપવા મદદ મળશે. હાલમાં Paytm અને BharatPe પેમેન્ટ કંપનીઓ લોકોને સામેથી લોન આપે છે
આ પણ વાંચો:
-
હવે રૂ.100 નહિ આપવા પડે 10 વર્ષ જૂના આધાર કાર્ડ સુધારો ફ્રી માં પછી ચુકવવો પડશે ચાર્જ
-
પીએમ સ્વનિધિ યોજનામાં સરળતાથી ₹10,000 થી ₹50,000 સુધીની લોન મેળવો, તરત જ અરજી કરો
-
બજારનો રાજા Bajaj Pulsar N150 ને ખરીદો બસ આ કિંમતે અને ઓછા હપ્તા પર ,જલ્દી કરો
Our experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options.
To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA
— Google India (@GoogleIndia) October 19, 2023
ગૂગલ પે સેશેટ લોન શું છે?
સેચેટ લોન ખૂબ જ નાની લોન છે, જે ખૂબ જ ટૂંકા સમય માટે આપવામાં આવે છે . પહેલા થી મંજૂર કરેલ લોન હોય છે અને તમને આ લોન તરત જ મળે છે. પાછી એવી પણ સરળ છે. આ લોન 10,000 રૂપિયાથી શરૂ થાય છે અને તેની મુદત 7 મહિનાથી 12 મહિના સુધીની છે. સેશેટ લોન લેવા માટે, તમારે લોન એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડી શકે છે.
ગુગલ પે લોન કોને મળે ?
- લોન માટે અરજી કરનારા ભારતીય હોવા જોઈએ.
- Google Payના ગ્રાહકો હોવા જોઈએ અને સારો ક્રેડિટ હોવો જોઈએ.
- Google Pay લોન માટે ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
- અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈ એ
ગુગલ પે લોન કોને મળશે?
હાલમાં કંપનીએ ટાયર 2 શહેરોમાં સાચેટ લોનની સુવિધા શરૂ કરી છે. જે લોકોની માસિક આવક રૂ. 30,000 છે. તેઓ સરળતાથી સેશેટ લોન મેળવી શકે છે.
ગુગલ પે લોન માટે કેવી રીતે અરજી કરવી?
- Google Pay એપ્લિકેશન ખોલો.
- પછી લોન વિભાગમાં જાઓ અને ઑફર્સ ટેબ પર ક્લિક કરો.
- તમને જોઈતી લોનની રકમ પસંદ કરવી પડશે અને Get start પર ક્લિક કરો
- પછી Google એકાઉન્ટમાં લોગિન કરો. તમારી અંગત વિગતો આપો. લોનની રકમ નક્કી કરવાની રહેશે
- અંતિમ લોન કરવી પડશે અને લોન કરાર પર ઇ-સાઇન કરવું પડશે.
- તમારે કેટલાક KYC દસ્તાવેજો સબમિટ કરવા પડશે.
- આ પછી, EMI ચુકવણી માટે તમારે Setup NACH પર ક્લિક કરવું પડશે.
- તમારે તમારી લોન એપ્લિકેશન સબમિટ કરવી પડશે અને તમને લોન મળી જશે.
- તમે તમારી એપના માય લોન વિભાગમાં તમારી લોનને ટ્રેક કરી શકો છો.
ભારતમાં આવી ગઈ New Royal Enfield Shotgun 650 ફક્ત 50 લોકોને મળશે આ બાઇક.369ની કિંમત છે આટલી
About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government |