gpsc assistant professor recruitment 2024:GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 ની જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે . દંત ચિકિત્સા, ઇમરજન્સી મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી વગેરે વિવિધ શાખાઓમાં આ પદો માટે ભરતી કરવામાં આવનાર છે. તમને જણાવી દઇએ કે આ અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2023થી શરૂ કરી દેવામાં આવી છે.
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી માં ઉમેદવાર 26/12/2023 થી 1/01/2024 સુધી અરજી કરી શકે છે. GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ની ફોર્મ ભરવા માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી માહિતી નીચે પોસ્ટ માં આપેલ શે
gpsc assistant professor recruitment 2024:વિગત
સંસ્થા | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) |
પોસ્ટ | આસિસ્ટન્ટ પ્રોફેસર 2024 |
કુલ જગ્યા | 309 |
અરજી ફી | ₹ 100 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1/1/2024 |
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 અરજી ફી
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી રૂ. 100/-
- અનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પી.એચ. ઉમેદવારોએ ફી લેવાની જરૂર નથી.
- અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે.
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 લાયકાત
- મામલતદાર, રાજ્ય કર નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન ઓફિસર અને પેરામેડિકલની ખાલી જગ્યાઓ સહિતની વિવિધ જગ્યાઓ માટેના પાત્રતા માપદંડો જુદા જુદા છે.
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 પોસ્ટ કેટલી ?
પોસ્ટ | વર્ગ | ખાલી જગ્યા |
નેત્રવિજ્ઞાન | વર્ગ-1 | 20 |
ડેન્ટીસ્ટ્રી | વર્ગ-1 | 06 |
T.B.Chest | વર્ગ-1 | 12 |
ઇમરજન્સી મેડિસિન | વર્ગ-1 | 08 |
જનરલ મેડિસિન | વર્ગ-1 | 70 |
જનરલ સર્જરી | વર્ગ-1 | 51 |
પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન | વર્ગ-1 | 34 |
બાળરોગ | વર્ગ-1 | 36 |
મનોચિકિત્સા | વર્ગ-1 | 02 |
ત્વચા અને V. D | વર્ગ-1 | 07 |
ઓર્થોપેડિક્સ | વર્ગ-1 | 49 |
રેડિયોથેરાપી | વર્ગ-1 | 06 |
E.N.T. | વર્ગ-1 | 08 |
કુલ ખાલી જગ્યાઓ :
- TOTAL જગ્યા : 309
આ પણ વાંચો :
- DA એરિયર્સ અપડેટ આવ્યું , જાણો ક્યારે મળશે 18 મહિનાનું એરિયર્સ, સંપૂર્ણ માહિતી
- બાલાજી વાલ્વ કમ્પોનન્ટ્સ IPOની પ્રાઇસ બેન્ડ નક્કી, ઇશ્યૂ 27 ડિસેમ્બરે ખુલશે,29મી ડિસેમ્બરે બંધ થશે જાણો સંપૂર્ણ વિગતો.
- ટાટા સ્ટીલ શેર ભાવ ટાર્ગેટ દેખો 2023, 2025, 2027, 2030, 2035 લાંબા ગાળે બોળો પૈસો જાણો માહિતી
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી 2024 અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ઉપર જવાનું
- તમારે “Apply Online” ક્લિક કરવાનું
- પછી તમને નીચે “Apply Online” ઉપર ક્લિક કરવાનું
- Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવાનું રહેશે.
- તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
- ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે
- એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
- તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.
20 રૂપિયાની જૂની નોટ હવે તમને કરોડપતિ બનાવી દેશે, આજે અહીં 5 લાખમાં વેચો, જાણો વિગત