Gpsc Calendar Exam Date 2023 October November December : GPSC દ્વારા વર્ષ 2023 માટે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર મહિનાની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર મહિનાની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. તારીખ પ્રમાણે જાણી લો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
tag : gpsc exam date 2024, gpsc class 1 2 prelims exam date 2023, gpsc exam date 2023 prelims, gpsc exam date 2023-24, gpsc exam date 2023 syllabus, Gpsc exam date 2023 gujarat, Gpsc exam date 2023 class 12, Gpsc exam date 2023 apply online,
ઓક્ટોબર મહિનામાં આવનાર પરીક્ષા
- નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)
- નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-૨ | (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત)
- ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
- મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨
- (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)
- વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨
- ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC)
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC)
તહેવાર નો માહોલ દેખી ને રિઝર્વ બેંક મોટી રાહત આપી હવે નહિ વધે વ્યાજ કે રેપોરેટ
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
નવેમ્બર મહિનામાં આવનાર પરીક્ષા
- નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-૧ (ઉર્જા અને પેર્ટોકેમિકલ્સ વિભાગ)
- કચેરી અધીક્ષક, વર્ગ-ર (ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી) મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC)
- અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC)
- ટેકનિકલ સુપરવાઈઝર (પર્યાવરણ), વર્ગ-૩ (GMC)
- કચેરી અધીક્ષક તકેદારી અધિકારી, વર્ગ-૩(GMC)
- અધીક્ષક ઇજનેર (સોઇલ ડ્રેનેજ અને રેક્લેમેશન), વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)
ICC વર્લ્ડ કપ 2023 આ ગેમિંગ કંપનીના શેરની કિંમતમાં રફ્તાર કરશે, શું તમારી પાસે આ સ્ટોક છે?
ડિસેમ્બર મહિનામાં આવનાર પરીક્ષા
- ઓપ્થલ્મોલોજીના મદદનીશ પ્રાધ્યાપક,વર્ગ-૧ રેડિયોથેરાપીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- સ્કીન એન્ડ વી.ડી. ના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- જનરલ મેડીસિનના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- જનરલ સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- ઓબ્સ એન્ડ ગાયનેકના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- ટી.બી. અને ચેસ્ટના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- પેડિયાટ્રિક્સના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- ઓર્થોપેડિક્સના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- ડેન્ટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- સાઇકિયાટ્રીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- ઈ.એન.ટી.ના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
- ઈમરજન્સી મેડીસિનના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
આ પણ જાણો :
2000 ની નોટો બદલવાની તારીખ માં વધારો ,2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ, હવે આ નોટોનું શું થશે?
બડા ધમાકા ₹17નો શેર ₹102 પર પહોંચ્યો, 3 વર્ષમાં માલામાલ બની જશો
ઝુનઝુનવાલાનો આ શેર ₹175 પર જઈ શકે છે, 3 વર્ષમાં 1500% વધ્યો છે, જાણો આ શેર નું નામ
gpsc exam date 2023 માટે 3 મહિનાની ભરતી કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ લિસ્ટ માં
આ IT કંપનીના શેર તમને ધનવાન બનાવશે, 3 વર્ષમાં 3 ગણું વળતર આપ્યું, શું તમે પણ રોકાણ કર્યું છે?
ઓક્ટોમ્બર મહિનામાં આવનાર પરીક્ષા કૅલેન્ડર |
અહીં ક્લિક કરો |
નવેમ્બર મહિનામાં આવનાર પરીક્ષા કૅલેન્ડર |
અહીં ક્લિક કરો |
ડિસેમ્બર મહિનામાં આવનાર પરીક્ષા કૅલેન્ડર | અહીં ક્લિક કરો |