ગુજરાત જાહેર સેવા આયોગ પ્રથમ પરીક્ષા ક્રમાંક નીચે આપેલ છે જે તમારે જોઈ લેવા gpsc ની પરીક્ષા અનુક્રમે ૦9/11/2023 અને 26/11/2023ના રોજ યોજાના૨ હતી , gpsc exam postponed 2023 પણ અમુક સંજોગ ના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે,તેમના મેનેજમેન્ટ કોઈ કારણ હશે કોઈ હવે પછી આ પરીક્ષા યોજવાના સમાચાર જાહેર કરવામાં આવશે વિગતવાર જણાવી દઈએ કે સત્તાવાર વેબસાઈટ પર મુકવામા આવશે નવી તારીખ તો તમારે ચેક કરતા રહેવું.
[uta-template id=”824″]
આ પણ વાંચો: સબ ઓડિટર અને ઓડિટર ભરતી માટેની મંજૂરી મળી જોઈ લો કેટલી જગ્યા છે
GPSC પરીક્ષા મોકૂફ ૨ાખવા અગત્યની જાહેરાત
પરીક્ષા બોર્ડ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પરીક્ષા નવી તારીખ | હજુ જાહેરાત કરવામાં નથી આવી |
પરીક્ષા નામ |
|
સત્તાવાર વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
આ પણ વાંચો: મુસાફરી કરો ત્યારે ઉલ્ટી કે ચક્કર માટે ઘરેલુ ઉપાય,સસ્તા ભાડે સિદ્ધપુરની યાત્રા,
મોકૂફ થયેલ પરીક્ષાની નવી તારીખ
હજુ સત્તાવાર બહાર પાડવામાં આવ્યું નથી જેની સંપૂર્ણ માહિતિ તમને gpsc.gujarat.gov.in આ વેબસાઈટ પર મળી જશે gpsc માંથી ન્યૂઝ આવશે એટલે જલ્દી તમને જણાવી દઈશું ,
પરીક્ષા લેવાની તારીખ કઈ હતી જૂની
- 9 અને 26 નવેમ્બર માં યોજાવનાર gpsc ની પરીક્ષા
નોંધ : 9 અને 26 તારીખ સાર્યાન્ટિફિક ઓફિસર અને ફિઝિસ્ટ (પે૨ામેડીકલ), વર્ગ-૨ ની પરીક્ષા હતી જે હવે મોકૂફ રાખવામાં આવી છે
આ પણ વાંચો: vmc junior clerk result 2023: VMC માર્ક્સ અને રીઝલ્ટ આવી આવી ગયું જોઈ લો
પરીક્ષા માટે ઉપયોગી લિંક
પરીક્ષા જાહેર ક્રમાંક | 44 અને 45 |
સત્તાવાર સાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
પરીક્ષા તારીખ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
disclaimer: ગુજરાત જાહેર સેવા આયોગ આ તમામ માહિતી ઓફિશ્યિલ સાઈટ પર થી તમને માહિતિ આપેલ છે ,તમે gpsc ની સત્તાવાર વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી લો