Gsrtc driver bharti 2024 Gujarat: GSRTC ભરતી 11,000 પદો પર ભરતી માટે જાહેરાત જાણો ક્યારે આવશે

Gsrtc driver bharti 2024 Gujarat: GSRTC ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ 11,000 પદો પર ભરતી માટે જાહેરાત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 11,000 પદો પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 2024 પહેલાં પૂર્ણ કરવામાં આવશે.
 

ગુજરાત રાજ્ય ધારા વાહન વિભાગ દ્વારા ડ્રાઇવરને કંડકટર ભરતી જાહેર કરવાનું આયોજન છે જેમાં અલગ અલગ પોસ્ટ હશે 11000 કરતા વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે ફોર્મ કેવી રીતે ભરવા જાણો સંપૂર્ણ માહિતી આ લેખમાં

Gsrtc driver bharti 2024 Gujarat

સંસ્થા નુ નામ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટનું નામ ડ્રાઈવર .કંડકટર 
કુલ ખાલી જગ્યાઓ 11,000
જાહેરાત  ગુજરાત
પરિણામ સ્થિતિ જાહેર કરવામાં આવશે
વેબસાઈટ gsrtc.in

ગુજરાતી એસટી બસ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત :GSRTC Bharti 2024

બસ ભરતી GSRTC ડ્રાઈવર કંડક્ટર ભરતી 2024 11000 ભરતી કરવામાં આવશે તેના દ્વારા સાક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ ઉમેદવાર અને ધોરણ 12 પાસ કરેલું ઉમેદવાર સંપૂર્ણપણે આ પ્રતિમા ફોર્મ ભરી શકશે

ગુજરાત GSRTC Bharti 2024 ઉંમર મર્યાદા

જીએસઆરટીસી નવી ભરતી 2024 ગુજરાત બસ ભરતી 2024માં ફોર્મ ભરશે 18 વર્ષથી ઉપર હોવી જોઈએ ઉંમર અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ તે ધ્યાન રાખવું

તમારા ગામનો HD નકશો જોવો અને ડાઉનલોડ કરો ફ્રીમાં HD પ્રિન્ટ તમારા મોબાઈલમાં

બસ ડાઈવર કંડક્ટર ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

બસ ડ્રાઈવર કંડકટર ભરતી 2024 માં એક લેખિત પરીક્ષા લેવામાં આવશે એના પછી ના પછી એક પ્રેક્ટિકલ પરીક્ષા હશે પછી તમારી દસ્તાવેજ ચકાસણી થશે

એસટી વિભાગ ભરતી 2024 કુલ કેટલી ભરતી હશે

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર ડ્રાઇવર અને મિકેનિકલ ભરતી માટે 11000 જેવી પદે પર ભરતી કરવામાં આવશે જે અલગ અલગ પ્રમાણે હશે

મધ્યાન ભોજન યોજના ભરતી 2024 પગાર 15000 રૂપિયા

GSRTC Bharti 2024 અરજી કેવી રીતે કરવી:?

ગુજરાત સરકારને જીએસઆરટીસી વેબસાઇટ પર જાઓ તેનો ડાઉનલોડ કરો

  1. GSRTC ની સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in/ ની મુલાકાત લો.
  2. બસ ડ્રાઈવર કંડકટર ભરતી 2024 “ભરતી” ટેબ પર ક્લિક કરો.
  3. બસ ડ્રાઈવર કંડકટર ભરતી 2024 “ઓનલાઇન અરજી કરો” પર ક્લિક કરો.
  4. સૂચના મુજબ ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી ફી ભરો અને સબમિટ કરો.

Leave a Comment