મહેસાણા એસ ટી બસ વિભાગમાં ભરતી 10 અને 12 પાસ માટે નોકરી ની સારી તક GSRTC, આજે અરજી કરો અને જાણો માહિતી

એસ ટી બસ વિભાગમાં ભરતી 10 અને 12 પાસ માટે નોકરી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માં ફોર્મ ભરવાનું ચુકતા નહિ તેમજ અન્ય વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેના વિશે નિચે વિગતવાર માહિતી આપેલ છે.

આ બસ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો GSRTC મહેસાણા બસ ડેપોમાં અરજી કરી શકે છે જેની માહિતી નીચે આવેલ છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Gsrtc mehsana bharti : વિગત 

ભરતી  ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટનું નામ બસ ભરતી 
ખાલી જગ્યાઓ ધણી બધી 
નોકરી  ગુજરાત 
અરજી કરવાની છેલ્લી તારીખ 12-12-2023
ફોર્મ   ઑફલાઇન

Gsrtc mehsana bharti

GSRTC મહેસાણા ભરતી તારીખ :

પોસ્ટ  તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ 12-12-2023
 શરૂયાત તારીખ 05/12/2023

GSRTC મહેસાણા ભરતી દસ્તાવેજો

  • માર્કશીટ
  • જાતિનો દાખલો 
  • આધાર કાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઈલ નંબર
  • મેઇલ ID 

આ પણ જાણો 

અરજી કરવાનું સરનામું

એસ.ટી.વિભાગીય કચેરી,
ગાયત્રી મંડિદર રોડ, મહેસાણા

GSRTC મહેસાણા ભરતી લાયકાત 

  • ITI પાસ
  • 10 પાસ
  • 12 પાસ

Gsrtc mehsana bharti

પોસ્ટનું નામ

મિકેનિક ડીઝલ
મિકેનિક મોટર વ્હીકલ
ઇલેક્ટ્રિશિયન
શીટ મેટલ વર્ક
વેલ્ડર

રેશન કાર્ડ 2024નું નવું લિસ્ટ આવી ગયું ,હવે ફક્ત આ લોકો ને મળશે ફ્રી માં રેશન કાર્ડ અનાજ જોવો તમારું નામ આ લિસ્ટ માં

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટે અહી ક્લિક કરો

Leave a Comment