ગૌણ સેવા પસંદગી મંડળ ની આ ભરતી માટે ફક્ત 2 દિવસ બાકી 266 જગ્યાઓ અહીં થી અરજી કરો

ગૌણ સેવા પસંદગી મંડળ ની આ ભરતી માટે ફક્ત 2 દિવસ બાકી 266 જગ્યાઓ અહીં થી અરજી કરો

Gsssb sub accountant & sub auditor bharti 2024 result:ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટ ક્લાસ 3 માટે 266 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ, 2024 છે, તેથી ઉમેદવારોએ ઝડપથી અરજી કરવી જોઈએ. 

એકાઉન્ટ ભરતી માટે મંગાવેલ અરજીની છેલ્લી તારીખ 1 માર્ચ 2024 રાખવામાં આવેલ છે તો તમામ ઉમેદવાર જલ્દી ફોર્મ ભરી લેવા. હવે મર્યાદા પસંદગી પ્રક્રિયા પરીક્ષા ક્યારે હશે તેની સંપૂર્ણ માહિતી નીચે

Gsssb sub accountant & sub auditor bharti 2024 

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર, એકાઉન્ટન્ટ/ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસર અને સુપરિન્ટેન્ડન્ટ
ખાલી જગ્યા 266
એપ્લિકેશન મોડ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
અરજીની છેલ્લી તારીખ 01/03/2024
ક્યાં અરજી કરવી gsssb.gujarat.gov.in

sub auditor bharti 2024 આંકડા મદદનીશ ભરતી જગ્યા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબ ની જગ્યાએ 116 ભરતી કરવામાં આવશે અધિકારી અધિક્ષક જગ્યા 150 પર જગ્યા માટે ભરતી કરવામાં આવશે

સબ ઓડિટર હિસાબની ભરતી 2024 લાયકાત

પેટા હિસાબનીશ અને હિસાબની ઓડિટર માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવું જોઈએ બીએ કરેલ હોવું જોઈએ કોમર્સ કરેલ અથવા સાયન્સ માટે ગણિત અને આંકડાશાસ્ત્ર હોવું જોઈએ આર્ટસ કરેલો હોય તો તેમાં અર્થશાસ્ત્ર ફરજિયાત હોવું જોઈએ કોમર્સ વાળા વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર

પોલીસ 11000 નવી ભરતી કરવામાં આવશે PSI, કોન્સ્ટેબલ અને SRP નોકરી કરવા તૈયાર થઇ જાઓ

સબ ઓડિટર હિસાબના ઓડિટર ભરતી 2024 ઉંમર મર્યાદા

પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ભરતી માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં હોવું જોઈએ અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં સત્તાવાર માહિતી માટે વેબસાઈટ પર માહિતી મેળવી શકો છો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 અરજી ફી 

sub auditor bharti 2024 ગુજરાત ગૌણ સેવા પછી મંડળ દ્વારા લેવામાં તે ફોર્મ ભરવામાં ચાલુ છે તે ભરતી માટે 500 રૂપિયા અને તમામ શ્રેણી માટે 400 રૂપિયા 500 રૂપિયા ચરણ હશે

 એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની ભરતી, લાયકાત 12 પાસ છે. ફોર્મ ભરી લો આજે છેલ્લી તારીખ

GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : મહત્વની તારીખ

  1. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 15/02/2024
  2. છેલ્લી તારીખ: 01/03/2024
ભરતી  લિંક
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સૂચના અહીં ક્લિક કરો

Leave a Comment

close