Gsssb sub accountant sub auditor bharti gujarat:ગૌણ સેવા દ્વારા ભરતી જાહેર સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર ભરતી જગ્યા 266 આજથી ફોર્મ ભરવાના શરૂ અહીં જાણો માહિતી એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ ભરતી 2024
sub accountant/sub auditor 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં ખૂબ જ ભરતી બહાર પાડવામાં આવી છે તેમ આજે પણ એ ફરતી બહાર પાડવામાં આવી છે સબ ઓડિટર અને હિસાબની ઓડિટરની ભરતી આજે બહાર પાડવામાં આવી છે તે માટે છે ઉમેદવારનું ફોર્મ ભરવા હોય તેણે આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે Sub accountant sub auditor 2024 exam date
એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ ભરતી 2024 ફી ભરવાની છેલ્લી તારીખ
આર્મી અગ્નિવીર ભરતી 2024 ઓનલાઈન અરજી કરો
એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ ભરતી 2024 તારીખ
- ફોર્મ ભરવાની તારીખ: 15-2-2024
- છેલ્લી તારીખ :01-03-2024
ગુજરાત ગૌણ સેવા ની ભરતી પોસ્ટ
- સબ ઓડિટર ભરતીમાં કુલ જગ્યા 116
- હિસાબનીશ ઓડિટર ભરતી કુલ જગ્યા 150
- આ બંને ભરતીમાં કુલ જગ્યા 266 છે
ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ જાણો તમામ લિસ્ટ અહીં થી
સબ ઓડિટર અને હિસાબની ઓડિટર માટે શૈક્ષણિક લાયકાત
સબ એકાઉન્ટન્ટ ભરતી 2024 ગુજરાત ગૌણ સેવા ની ભરતી માટે વિદ્યાર્થીઓ બીકોમ પૂર્ણ કરેલો હોવો જોઈએ અને બીબીએ પણ હોવું જોઈએ તેની સાથે બીએસસી બીએસસી અને સ્ટેટ હોવું જોઈએ bc કરેલો હોવો જોઈએ એટલે કે બીએ માં સ્ટેટસ હોવું જોઈએ અને અર્થશાસ્ત્ર હોવું જોઈએ
સબ ઓડિટર અને હિસાબની ઓડિટર કુલ જગ્યા
- ગુજરાત ગૌણ સેવા દ્વારા એકાઉન્ટન્ટની 150 જગ્યા
- સબ એકાઉન્ટન્ટને 115 જગ્યામાં તેની જાહેરાત કરવામાં આવી છે
- તમામ વિદ્યાર્થીઓ સત્તાવાર સાઇટ પર જઈને ફોર્મ ભરી લેવા