ગૌણ સેવા ભરતી 2024 નવા વર્ષે ભરતીની છેલ્લી તારીખ , આંકડા મદદનીશ વર્ગ-3 અને સંશોધન મદદનીશ 188 જગ્યાઓ પર  ભરતી બહાર પાડી, જાણો આખી માહિતી 

Gujarat Gaun seva bharti 2024:ગૌણ સેવા ભરતી 2024 નવા વર્ષે ભરતીની જાહેરાત, આંકડા મદદનીશ વર્ગ-3 અને સંશોધન મદદનીશ 188 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો આખી માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને નવા વર્ષે ખુશખબર મળી છે. ગૌણ સેવા દ્વારા નવી ભરતી માટે ઉમેદવારી મંગાવવામાં આવી છે. જાણો વિગત 

Gujarat gaun seva bharti 2024 apply online માટે આંકડા મદદનીશ ભરતી 2024 અને સંશોધન મદદનીશ ભરતી 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 2024 દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે ફોર્મ ભરવાનું આજથી ચાલુ થાય છે જાણો સંપૂર્ણ માહિતી 

Gujarat Gaun seva bharti 2024:વિગત 

ભરતી  વિગત 
સંશોધન મદદનીશ ભરતી 2024  કુલ જગ્યા: 99 
આંકડા મદદનીશ ભરતી 2024  કુલ જગ્યા: 89
ફોર્મ ભરવાની તારીખ 02 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. 16 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ  https://ojas.gujarat.gov.in
 

Gujarat Gaun seva bharti 2024

Gujarat gaun seva Bharti 2023 apply online

GPSSB Statistical Assistant Recruitment 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ સહીતની પોસ્ટ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે. અરજી ફોર્મ 2 જાન્યુઆરી થી શરુ થશે. gsssb Research Assistant Recruitment 2024

સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-૩ની ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૦૨/૦૧/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૧૬/૦૧/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે.

ગુજરાત ગૌણ સેવા ભરતી 2024 પગાર ધોરણ

GPSSB Statistical Assistant Recruitment 2024 AND gsssb Research Assistant Recruitment 2024 ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 ને 40,800 રૂપિયા ફિક્સ આપવામાં આવશે. 

(૧) સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩  પગાર -૪૯,૬૦૦/-
(૨) આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩ પગાર -40,800/-

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 કેવી રીતે ફોર્મ ભરવું ,ડોક્યુમેન્ટ શું જોવે અને અરજી ક્યાં કરવી જાણો સંપૂર્ણ માહિતી anyror gujarat.com પર

CBRT પરીક્ષા આપવાની રહેશે

સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩  અને આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩ OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

ગુજરાત ગૌણ સેવા ભરતી 2024 કુલ જગ્યા

  1. સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩
  2. આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩

આ પણ જાણો 

  1. આઇ ખેડૂત યોજના 2024 સબસીડી યોજનાઓ નું લીસ્ટ, અરજી કેવી રીતે કરવી ,પાત્રતા અને 50 % સહાય ની સંપૂર્ણ માહિતી જાણો અહીં થી
  2. બજેટ 2024: ઘર લોન લેનારાઓ માટે સારા સમાચાર! તમે વ્યાજ પર ₹5 લાખ સુધીની ટેક્સ છૂટ મળશે , જાણો માહિતી 
  3. આ 9 શેર 2024 માં તમને રૂપિયા માં રમતા કરશે , નવા વર્ષ માટે બ્રોકરેજે આપ્યો છે આ ટાર્ગેટ જાણી ને હોસ ઉડી જશે
  4. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024: ₹330 રૂપિયા માં 2 લાખ નો વીમો મેળવો આ રીતે

વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત 2024

(૧)સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩

(૨)આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩ 

  1.  તા. ૧૬/૦૧/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઈશે.
  2. ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
  3. કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
  4. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી, હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી
  5. (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની
    સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

ગુજરાત ગૌણ સેવા ભરતી 2024 જગ્યાઓની વિગત:

Gujarat Gaun seva bharti 2024

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ભરતી 2024 ની નવી પરીક્ષા પધ્ધતિ:

ક્રમ વિષય ગુણ
૦૧ તાર્કિક કસોટીઓ તથા Data Interpretation ૩૦
૦૨ ગાણિતીક કસોટીઓ ૩૦
  કુલ ગુણ ૬૦
ક્રમ વિષય ગુણ
૦૧ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન ૩૦
૦૨ સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો ૧૫૦
  કુલ ગુણ ૧૮૦

મહત્વપુર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશ ડાઉનલોડ કરો અહીં કલિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં કલિક કરો
બીજી નવી ભરતી અને યોજના જાણો અહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો 

આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ માં કોણ કોણ ફોર્મ ભરી શકે અને જાણો નવી પરીક્ષા પદ્ધતિ 

Leave a Comment