તમારા બાળકને પહેલા ધોરણમાં ભણવા મૂકી રહ્યા છો તો જાણી લો આ નિયમ નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર છે

gujarat new education policy 2024:તમારા બાળકને પહેલા ધોરણમાં ભણવા મૂકી રહ્યા છો તો જાણી લો આ નિયમ નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર હાલમાં પ્રાથમિક ધોરણમાં ધોરણ-1 માં એડમિશન લેતા પહેલા તમે જોઈ લો આ સરકારની નવી નીતિ સુ ફેરફાર છે ઉમર મર્યાદા કેટલી રાખવામાં આવી છે અને એડમિશન પહેલા શું નિયમ છે

ધોરણ એકમાં એડમિશન માટે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ તેમને પ્રાથમિક શિક્ષણ માટે કેટલી શિષ્યવૃતિ મળશે અને કેવી રીતે એડમિશન લેવું જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અમલ

નવી શિક્ષણ નીતિ 2020 નો મુખ્ય ઉદ્દેશ

1 જુલાઈ 2024 ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. શૈક્ષણિક સત્ર 2024-25 માટે ગ્રેડ 1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમર ફરજિયાત.
નવી શિક્ષણ નીતિ (NEP 2020) અને RTE એક્ટ 2009 ના આધારે નિર્ણય.

રિયલ એસ્ટેટના આ 5 વિકલ્પમાં રોકાણ કરી ને બનો પૈસાદાર: જાણો સંપૂર્ણ માહિતી

નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે

સરકાર દ્વારા જે નવી શૈક્ષણિક નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં 10+2 ફોર્મેટમાં નાબૂદ કરવામાં આવી છે હવે નવી શૈક્ષણિક નીતિ 5+3+3+4 આ ફોર્મેટ માં નવી શિક્ષણનીતિ અમલ કરવામાં આવેલ છે

5+3+3+4 ફોર્મેટનો અમલ: gujarat new education policy 2024

  • 3 વર્ષ પ્રિ-પ્રાયમરી
  • 2 વર્ષ ફાઉન્ડેશન (ધોરણ 1-2)
  • 3 વર્ષ તૈયારી (ધોરણ 3-5)
  • 3 વર્ષ મધ્યમ તબક્કો (ધોરણ 6-8)
  • 4 વર્ષ માધ્યમિક તબક્કો (ધોરણ 9-12)
હાઉસ ફ્લિપિંગ: રિયલ એસ્ટેટમાં પૈસા બનાવવાની સૌથી જોરદાર રીત

ધોરણ 1 માં પ્રવેશ માટે કેટલી ઉંમર હોવી જોઈએ

તમારા બાળકને પહેલા ધોરણમાં એડમિશન લેવું હોય તો જુલાઈ મહિનામાં છ વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ 15 ફેબ્રુઆરી 2004 ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો શિક્ષણ મંત્રાલય જેમાં લખ્યું હતું કે શૈક્ષણિક સત્ર 2024 25 માટે એડમિશનમાં શરૂ કરવામાં આવશે

 

નવી શિક્ષણ નીતિ ના ફાયદા

  1. 10+2 ફોર્મેટનો અમલ હવે નહીં થાય.
  2. બાળકોને ગમે તે કોર્સ પસંદ કરવાની સ્વતંત્રતા હશે.
  3. શાળાઓમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ સ્ટ્રીમનું કોઈ કડક પાલન નહીં થાય.

Leave a Comment