Gujarat Ojas Police Bharti 2024:ગુજરાત પોલીસ ભરતી ની રાહ જોઈ રહેલા ઉમેદવ માટે ખુશીનો માહોલ છે કે પોલીસ ભરતી માટે ફોર્મ ભરવાની ચાલુ થઈ ગયા છે ને હવે થોડા દિવસ બાકી છે ફોર્મ ભરવા માટે તો તમે ફટાફટ પોલીસ ભરતી માટે ફોર્મ ભરી શકો છો જેની બધી માહિતી નીચે આપેલ છે
પોલીસ ભરતી ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત કઈ જોઈએ પોલીસ ભરતીમાં પગાર તમને કેટલો મળશે પોલીસ પરથી ફોર્મ ભરવા માટે ફી કેટલી હશે? આ બધી માહિતી નીચે આપેલ છે તો તમે લેખ વાંચી અને અરજી કરી શકો છો
બોર્ડ | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર |
કુલ ખાલી જગ્યાઓ | 12472 છે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2024 |
જોબ સ્થાન | ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ઉંમર મર્યાદા Gujarat Ojas Police Bharti 2024
ગુજરાત પોલીસ ભરતી માટે કોન્સ્ટેબલ ભરતી માટે લઘુત્તમ મર્યાદા 18 વર્ષ ના ઉમેદવાર અરજી કરી શકે છે 33 વર્ષ થયા હોય તે ઉમેદવાર અરજી કરી શકશે
સબ ઇન્સ્પેક્ટર માટે ૨૦ વર્ષ લઘુત રાખવામાં આવી છે અને 33 વર્ષ સુધી અરજ કરી શકશે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે ત્રણ વર્ષ આપવામાં આવી છે એસસી એસટી ઉમેદવાર માટે પાંચ વર્ષની ચૂપચાટ આપવામાં આવી છે
ગુજરાત પોલીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત Gujarat Ojas Police Bharti 2024
ગુજરાત પોલીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવાર 10 મુ પાસ કરેલ હશે તે ઉમેદવાર આજે કરી શકશે અને સબ ઇન્સ્પેક્ટર માટે ગ્રેજ્યુએશન કરેલ હશે તો તે ઉમેદવાર ફોર્મ ભરી શકે છે
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?
મહત્વપૂર્ણ કડીઓ
- ઑનલાઇન અરજી કરો: અહીં મુલાકાત લો
- સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો