Gujarat Police Bharti 2024:પોલીસ ભરતી ક્યારે આવશે પોલીસ ભરતી માહિતી 2024 પોલીસ ભરતી માં જવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવેલ 12,472 ખાલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2024 એસઆરપી નોકરી કરવા માટે સુવર્ણ તક છે gujarat police bharti 2024
ગુજરાત પોલીસ ભરતી 2024 દ્વારા પીએસઆઇ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી જેલ સિપાઈ વિવિધ જગ્યાઓ માટે 12,472 ખાલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો ગુજરાત પોલીસ ભરતી 2024
Gujarat Police Bharti 2024
ભરતી | ગુજરાત પોલીસ ભરતી 2024 |
ગુજરાત પોલીસ ભરતી કુલ જગ્યા કેટલી ? | 12,472 ખાલી જગ્યા |
અરજી | ઓનલાઈન |
અરજી કરવાની શરૂઆત | 4 એપ્રિલ, 2024 |
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024: કુલ જગ્યાઓની વિગત
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ) 4422
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા) 2178
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ) 2212
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા) 1090
- એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ 1000
આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા; લાયકાત શું છે જાણો
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 12 પાસ કરેલ હોવું જોઈએ ઉમેદવાર ની પાસે સીસીસીનું પ્રમાણપત્ર હોવું જોઈએ 10 અને 12 માં કોમ્પ્યુટર હશે તો તેમને સીસીસી કોર્સની જરૂર પડશે નહીં Gujarat Police Bharti 2024 online form Date
ગુજરાત પોલીસ ભરતી મહિલા 2024 જગ્યા mahila police bharti 2024 gujarat
- પોલીસ સબ ઇન્સ્પેક્ટ પુરુષ -316
- પોલીસ સબ ઇન્સ્પેક્ટ મહિલા – 156
- જેલ સિપાઈ પુરુષ – 1013
- જેલ સિપાઈ મહિલા – 85
તમારા બાળકને પહેલા ધોરણમાં ભણવા મૂકી રહ્યા છો તો જાણી લો આ નિયમ નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર છે
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 માટે ઉંમર મર્યાદા
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ઉંમર મર્યાદા કેટલી જાણો ઉમેદવારે 18 વર્ષ પુરા કરેલ હોવા જોઈએ તો ફોર્મ ભરી શકશે વધુમાં વધુ 24 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે વધુ ઉંમર મર્યાદામાં જ છૂટછાટ આપેલ છે જે જોઈ લેવી gujarat police bharti 2024 ojas
પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા:
લેખિત પરીક્ષા: 100 માર્ક્સની ઓબ્જેક્ટિવ પ્રશ્નોની પરીક્ષા
શારીરિક કસોટી: દોડ, દડ ઉંચકવું, ઉંચી કૂદકો, લાંબી કૂદકો
મેડિકલ પરીક્ષા: ઉમેદવારોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તપાસવામાં આવશે.