Gujarat Post Office Yojana: પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે. આમાં તમારે એકવાર પૈસાનું રોકાણ કરવું પડશે પછી ઘરે બેઠા પૈસા આવશે . સરકારે 1 એપ્રિલ, 2023 થી તેના વ્યાજ દરમાં વધારો કર્યો છે અને રોકાણની મર્યાદા પણ વધારી છે.
પોસ્ટ ઓફિસ યોજના માં મેચ્યોરિટી પર મોટી રકમ માટે, ચાલો જાણીએ આ યોજનાની વિગતો.આ લેખમાં અમે તમને gujarat post office MIS Scheme વિષે તમામ માહિતી આપીશું. તેથી આ લેખને અંત સુધી વાંચો.
Gujarat Post Office Yojana:કેલ્ક્યુલેટર
post office MIS Scheme મા કરવામાં આવેલ રોકાણ પર ટોટલ 7.4% જેટલો વ્યાજ દર મળે છે.અને આ યોજનામાં વ્યાજ આપવાની શરૂઆત 1 મહીનાથી જ શરૂ થઈ જાય છે. આ યોજના મા તમે 1,000 ની ડિપોઝિટ કરી એકાઉન્ટ બનાવી શકો છો. જેમા તમને દર મહીને વ્યાજ આપવામા આવશે. આ યોજનામાં તમે વ્યક્તિગત અને મિક્સ ( સંયુક્ત) માં ખાતું ખોલી શકો છો.
પોસ્ટ ઓફિસ યોજના (MIS) વિગત
આ પોસ્ટ ઓફીસી યોજના સરકાર દ્વારા સમર્થિત માસિક પાંચ વર્ષની મુક્ત યોજના છે જ્યાં તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ચોક્કસ રકમનું રોકાણ કરો છો અને દર મહિને તે રકમ પર વ્યાજની રકમ મળશે. સરકાર દ્વારા વ્યાજ દરમાં સુધારો કરવામાં આવે છે.
Gujarat Post Office Yojana:પાત્રતા
- વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાં CIF નંબર સાથે બચત બેંક ખાતું ખોલવાનું હોય છે.
- આ ખાતામાં દર મહિને વ્યાજની રકમ જમા થશે.
- 10 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે.
- સગીરો વતી વાલી પણ ખાતું ખોલાવી શકે છે.
- ખાતું ખોલવા માટે વ્યક્તિએ KYC ફોર્મ, આધાર કાર્ડની વિગતો સબમિટ જરૂરી છે.
ખાતું બંધ કરવું હોય તો
જો તમે મુદતના 3 વર્ષ પહેલા એકાઉન્ટ બંધ કરવાં માંગો છો તો તમારે પોતાનાં પૈસા પર 2% ચાર્જ આપવો પડશે.અને જો 5 વર્ષ પહેલા એકાઉન્ટ બંધ કરવાં માંગો છો તો તો તમારા ઇન્વેસ્ટ પર ૧% ચાર્જ આપવો પડશે.
Gujarat Post Office Yojana:વ્યાજ દર
World cup prize money 2023: વર્લ્ડ કપ ઇનામ જાહેર કોને કેટલા પૈસા મળશે હારેલી ટીમ પર પૈસાનો થશે વરસાદ
આ યોજનામાં તમને ₹10 લાખની લોન મળશે કે નહિ જોઈ લો, એ પણ ઓછા વ્યાજે મળશે, ક્યા ડોક્યુમેન્ટ જોઈએ
યુએસ બેંક અમેરિકામાંથી તરત જ લોન લો, તમને થોડીવારમાં લોન મળી જશે આવી રીતે જલ્દી કરો