હવે તમારી બસમાં મુસાફરી કરવાની થઇ ગઈ મોંઘી. 10 વર્ષ બાદ Gujarat ST bus bhada ma Vadharo 25% નો થયો. 2014 માં ગુજરાત એસટી નિગમ દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. હજી ગુજરાત ST નિગમનું એવું માનવું છે કે બીજા રાજ્યો કરતા ગુજરાતમાં બસમાં મુસાફરી કરવી સસ્તી છે.
આ આર્ટિકલમાં જાણીશું કે ગુજરાતમાં પહેલા કેટલું બસ ભાડું હતું અને 25% વધી ને હાલમાં કેટલું બસ ભાડું થયું.
Gujarat ST bus bhada ma Vadharo 2023
ગુજરાતના લોકોને હવે મુસાફરી કરવી મોંઘી પડશે. Gujarat ST bus bhada ma Vadharo કરવામાં આવ્યો છે. લોકલ બસમાં પહેલા ભાડું 0.64 રૂપિયા હતું જે વધી ને 0.80 થઇ ગયું. એક્પ્રેસ બસમાં ભાડું પહેલા 0.68 રૂપિયા હતું જે વધી ને 0.85 રૂપિયા થઇ ગયું. નોન AC સ્લિપર કોચમાં પ્રતિ કિલોમીટરે ભાડું 0.62 રૂપિયા હતું જે વધી ને 0.77 રૂપિયા થઇ ગયું છે. ગુજરાતમાં ભાડાં માં વધારો છતાં બીજા રાજ્યો કરતા ઘણું સસ્તું ભાડું છે.
સરકારના 2003 ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને બીજા મેઇટેનન્સ ખર્ચના ભાવમાં વધારો થતા ભાડુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાડામાં આ વધારો 1 ઓગસ્ટથી જ અમલી થઈ જશે. મુસાફરોને ઓછો બોજો પડે અને નહિવત અસર પડે તે રીતનો ભાડા વધારો કરવામાં આવ્યો છે તેવુ એસટી નિગમનું માનવુ છે.
Gujarat Bus Fare PDF Download
ગુજરાત નવા ભાડાની PDF ડાઉનલોડ કરો અહીંથી.
PDF ડાઉનલોડ |