gujarat traffic police bharti 2024:ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2024 12 પાસ માટે સારી તક છે ટ્રાફિક પોલીસમાં નોકરી કરવા માગતા હોય તે લોકો માટે સારા સમાચાર, traffic police brigade recruitment 2024 ટ્રાફિક પોલીસમાં ધોરણ 12 પાસ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત ટ્રાફિક પોલીસમાં યુવક તથા યુવતીઓ માટે ભરતીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.
gujarat traffic police bharti 2024:વિગત
પોસ્ટ | ટ્રાફિક બ્રિગેડ |
વેબ સાઈટ | https://police.gujarat.gov.in |
લાયકાત | 12 પાસ |
નોકરી સ્થળ | અમરેલી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05 જાન્યુઆરી 2024 |
અરજી પ્રકાર | offline |
ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2024 શેક્ષણિક લાયકાત:
ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2024 ની આ ભરતીમાં અરજી કરવા માટેની શેક્ષણિક લાયકાત ધોરણ – 12 પાસ મંગાવામાં આવી છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચવી. બીજી બધું માહિતી નીચે આપેલ છે
ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી વયમર્યાદા:
ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2024 અરજી કરવા માટે તમારી ઉમર
- ઓછામાં ઓછી 18 વર્ષ
- વધુમાં વધુ 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
આ પણ જાણો
- Best passive income ideas 2024:સુતા સુતા પણ દર મહિને 1 લાખ રૂપિયા કમાવવાની 3 બેસ્ટ રીતો જાણો
- આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ માં કોણ કોણ ફોર્મ ભરી શકે અને જાણો નવી પરીક્ષા પદ્ધતિ
- તમારું પોતાનું ઘર સસ્તામાં બનાવો. માત્ર રૂ. 5 લાખની અંદર ગજબ ઘરનો પ્લાન જાણો
ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2024 અરજી ફી:
ગુજરાત ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી એટલે કે તેઓ વિનામૂલ્યે અરજી કરી શકે છે. કોઈ પણ જાણી ના લોકો ને અરજી ફી અપવાનાંય નથી
ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2024 તારીખ
અરજી કરવાની તારીખ | 01/01/24 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/01/24 |
ટ્રાફિક પોલીસ ભરતી કેવી રીતે અરજી કરવી:
ગુજરાત ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે. ટ્રાફિક પોલીસમાં ભરતી 2024
- હવે ફોર્મ તારીખ: 01-01-2024 થી 05-01-2024 સુધી જિલ્લા ટ્રાફિક શાખા, અમરેલીની કચેરીમાં વ્યક્તિગત રીતે સબમિટ કરવાનું રહેશે.
- ફોર્મ ભર્યા પછી બીજી માહિતી આગળ થશે
ટ્રાફિક પોલીસ ભરતી લિંક્સ
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |