જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 ધોરણ 9 થી 12માં મળશે 94000 શિષ્યવૃત્તિ આ રીતે કરો ઑનલાઇન અરજી ઘરે બેઠા

Gyan sadhana scholarship 2024 application form: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ધોરણ 9 થી 12માં મળશે 94000 શિષ્યવૃત્તિ આ રીતે કરો ઑનલાઇન અરજી ઘરે બેઠા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે તેઓ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પાત્ર છે
 
Gyan sadhana scholarship 2024 application form: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના ગુજરાત જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરિપત્ર જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રીઝલ્ટ જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 2024 જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના તમામ માહિતી નીચે આપેલ છે  Gyan sadhana scholarship 2024 application form 2024 Gyan sadhana scholarship 2024 amount

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024

  1. યોજનાનું નામ: જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2024
  2. દ્વારા શરૂ: શિક્ષણ વિભાગ, ગુજરાત
  3. એપ્લિકેશન: ઓનલાઇન
  4. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર 
  5. લાભાર્થીઓ: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ
  6. અરજી કરવાની છેલ્લી તારીખ: 09/02/2024
  7. સત્તાવાર વેબસાઇટ: www.gssyguj.in
નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12ની વિદ્યાર્થિનીઓને મળશે રૂ. 50,000 રૂપિયાની સહાય, જાણો કેવી રીતે 

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 યોગ્યતાના માપદંડ

  1. વિદ્યાર્થી ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ
  2. વિદ્યાર્થી ને ધોરણ 8 ની પરીક્ષા આપી હોવી જોઈએ.
  3. વિદ્યાર્થીઓએ સરકારી અથવા સ્થાનિક શાળાઓમાં અભ્યાસ કરેલ હોય
  4. ગ્રામીણ વિદ્યાર્થીઓની ઘરની આવક 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ 
  5. શહેરી વિદ્યાર્થીઓ ઘરની આવક વાર્ષિક રૂ. 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
  6. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે અને સૌથી વધુ ગુણવાન વિદ્યાર્થીઓ લાભ માટે પાત્ર બનશે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલી રકમ આપવામાં આવે છે ?

  1. ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે.
  2. ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.
નમો સરસ્વતી યોજના 2024 ધોરણ-11 -12 વિદ્યાર્થીઓને કુલ 25 હજારની સહાય મળશે

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 તારીખ 

Gyan sadhana scholarship 2024 last date
  1. ઑનલાઇન અરજી કરો પ્રારંભ તારીખ: 29/01/2024
  2. અરજી કરવાની છેલ્લી તારીખ: 09/02/2024
  3. પરીક્ષા તારીખ: 30/03/2024
  4. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા merit list 2024
  5. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રીઝલ્ટ 2024

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન 2024

Gyan sadhana scholarship 2024 apply online જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 માં ફોર્મ ભરવા માટે નીચે લિંક આપેલ છે 
 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અરજી કરવા લિંક

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર
અહિં ક્લીક કરો
મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો

Leave a Comment