Happy Forgings IPO પ્રાઇસ બેન્ડની જાહેરાત કર્યા બાદ ગ્રે માર્કેટમાં બખ્ખા , IPO આ તારીખે ખુલશે અને બૂમ પડાવશે

Happy Forgings IPO REVIEW : IPO ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં કંપનીના શેરની ભારે માંગ છે. આજે આ ઈસ્યુ અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 455ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. મતલબ કે અપર પ્રાઇસ બેન્ડ મુજબ કંપનીના શેર મોટા ભાવે લિસ્ટ થાય તેવી શક્યતા છે. હેપ્પી ફોર્જિંગ્સનો IPO ખુલવાનો છે. કંપનીએ આ માટે 808-850 રૂપિયાની પ્રાઇસ બેન્ડ … Continue reading Happy Forgings IPO પ્રાઇસ બેન્ડની જાહેરાત કર્યા બાદ ગ્રે માર્કેટમાં બખ્ખા , IPO આ તારીખે ખુલશે અને બૂમ પડાવશે