HDFC Bank Vs ICICI Bank Vs PNB interest rates 2024:જો તમે પણ FDમાં રોકાણ કરીનેવધુ વ્યાજ લેવા માંગો છો, આજે અમારા સમાચારમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે PNB, HDFC અને ICICI બેંકમાંથી કઈ બેંક FD પર સૌથી વધુ વ્યાજ આપે છે, અને કેટલું જાણો માહિતી
RBIએ ગયા અઠવાડિયે પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશની તમામ મોટી બેંકો મોંઘવારી દરના તાજેતરના ડેટા પર નજર રાખશે અને ત્યાર બાદ જ વ્યાજદર અંગે નિર્ણય લેશે. અહીં HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને ICICI બેંકના FD પરના વ્યાજની સરખામણી કરવામાં આવી છે.
HDFC Bank Vs ICICI Bank Vs PNB interest rates 2024:વિગત
પોસ્ટ |
બેન્ક વ્યાજ દર |
વર્ષ |
2024 |
લાગુ થશે |
ડિસેમ્બર |
વ્યાજ દરોમાં સુધારો
HDFC બેંક અને ICICI બેંકે ગયા અઠવાડિયે તેમના વ્યાજમાં સુધારો કર્યો હતો, જે 6 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. HDFC બેંક FD પર મહત્તમ 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. ICICI બેંક વાર્ષિક 7.65 ટકાના દરે અને PNB બેંક વાર્ષિક 7.75 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
HDFC બેંક એફડી દર 2024
સમય ગાળો |
General Public (%) |
Senior Citizens (%) |
1 year to <15 months |
6.60 |
7.10 |
15 months to <18 months |
7.10 |
7.50 |
18 months 1 day to <21 months |
7.00 |
7.50 |
21 months to 2 years |
7.00 |
7.50 |
2 years 1 day to <2 years 11 months |
7.00 |
7.50 |
2 years 11 months to 35 months |
7.15 |
7.65 |
2 years 11 months <1 day and equal to 3 years |
7.00 |
7.50 |
<3 years 1 day to 4 years 7 months |
7.00 |
7.50 |
4 years 7 months to 55 months |
7.20 |
7.70 |
4 years 7 months 1 day to <5 years |
7.00 |
7.50 |
5 years 1 day to 10 years |
7.00 |
7.75 |
આ પણ જાણો
- 50 ની આ નોટ થી કમાવો બામના પૈસા
- પીએમ મુદ્રા લોન સરકાર આપે છે ધંધા માટે 5 થી 10 લાખ સુધી લોન આ રીતે ઘરે બેઠા મફતમાં અરજી કરો
- હોમ લોન લીધા પછી આ કામ કરો, તમને પુરી વ્યાજ રકમ પાછી મળી જશે જાણો વિગતવાર અહીંથી
- SBI Mutual Fund સ્કીમ થી બનાવો પૈસા 10 હજાર રૂપિયાની SIP થી એક વર્ષમાં 5.5 લાખ રૂપિયા પાક્કા
- આ બેંકોમાં FD રોકાણ પર 9% થી વધુ વ્યાજ મળશે, હમણાં જ અરજી કરો અને પૈસા કમાવો
Punjab National Bank બેંક એફડી દર 2024
સમય ગાળો |
સામાન્ય લોકો માટે(%) |
વરિષ્ઠ નાગરિકો માટે (%) |
7 days to 14 days |
3.50 |
4.00 |
15 days to 29 days |
3.50 |
4.00 |
30 days to 45 days |
3.50 |
4.00 |
46 days to 90 days |
4.50 |
5.00 |
91 days to 179 days |
4.50 |
5.00 |
180 days to 270 days |
6.00 |
6.50 |
271 days to <1 year |
6.25 |
6.75 |
1 year |
6.75 |
7.25 |
>1 year to 443 days |
6.80 |
7.30 |
444 days |
7.25 |
7.75 |
445 days to 2 years |
6.80 |
7.30 |
>2 years to 3 years |
7.00 |
7.50 |
>3 years to 5 years |
6.50 |
7.00 |
5 years to >10 years |
6.50 |
7.30 |
ICICI બેંક એફડી દર 2024
સમય ગાળો |
સામાન્ય લોકો માટે(%) |
વરિષ્ઠ નાગરિકો માટે (%) |
1 year to 389 days |
6.70 |
7.20 |
390 days to <15 months |
6.70 |
7.20 |
15 months to <18 months |
7.10 |
7.65 |
18 months to 2 years |
7.10 |
7.65 |
2 years 1 day to 3 years |
7.00 |
7.50 |
3 years 1 day to 5 years |
7.00 |
7.50 |
5 years 1 day to 10 years |
6.90 |
7.50 |
HDFC બેંક ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું 10 મિનિટમાંઘરે બેઠા બેઠા જાણો સરળ પ્રક્રિયા
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |