હીરો ફાઇનાન્સ લોન સૌથી સસ્તા વ્યાજ દર એ પાંચ લાખની લોન મેળવો આટલા મહિના માટે

હીરો ફાઇનાન્સ લોન સૌથી સસ્તા વ્યાજ દર એ પાંચ લાખની લોન મેળવો આટલા મહિના માટે

Hero Fincorp Personal Loan 2024 હીરો ફાઇનાન્સ લોન સૌથી સસ્તા વ્યાજ દર એ પાંચ લાખની લોન મેળવો આટલા મહિના માટે હીરો ફાઇનાન્સ પર્સનલ લોન આપી રહ્યો છે તમને હાલમાં ઘણા જગ્યાએ પૈસાની જરૂર પડતી હોય છે લગ્નમાં ખરીદી કરવા માટે પ્રવાસ ફરવા માટે કોઈ બીમાર હોય તો તાત્કાલિક પૈસા જોતા હોય છે અહીંથી તમે લોન લઈ શકો છો

Hero ફાઇનાન્સ લોન યોજના 2024 દ્વારા પાંચ લાખની પર્સનલ લોન મેળવી શકો છો આલુન માટે પાત્રતા આ લોન માટે કયા દસ્તાવેજો જોશે કેટલો વ્યાજ દર હશે એમાય કેટલું હશે? જાણી લો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો વિગતવાર આ લેખમાં જાણી લો

Hero finance પર્સનલ લોન કેટલી મળશે

Hero Fincorp Personal Loan 2024 હીરો ફાઇનાન્સ દ્વારા તમને ₹1,20,000 ની લોન સ્લીપ વગર મળશે છ મહિનાની અંદર હાલોલ સમયગાળો પૂરો થશે હીરો પર્સનલ ફાઇનાન્સ દ્વારા તમે પાંચ લાખ રૂપિયા ની લોન લઈ શકો છો તેનો મહત્તમ સમય ગાળો પાંચ વર્ષ એટલે કે 60 મહિના થશે

ફાઇનાન્સ પર્સનલ લોન 2024 માટે દસ્તાવેજો 

  1. અરજી કરનાર વ્યક્તિનું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ
  2. પાનકાર્ડ ફરજિયાત
  3. આવકનો દાખલો
  4. બેન્ક ની પાસબુક અને
  5. બેંકનું છ મહિનાનું સ્ટેટમેન્ટ

પીએમ સૂર્ય ઘર યોજના માં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, ઓનલાઈન અરજી, લાભો, દસ્તાવેજ અને પાત્રતા જાણો

હીરો પર્સનલ લોન વ્યાજ દર કેટલું છે

હીરો દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન વ્યાજ દર વાર્ષિક વ્યાજ દર ૧૫ ટકાથી શરૂ કરવામાં આવે છે જે વ્યક્તિને લોન લેવી હોય તો તેને વ્યાજદર ભરવું પડશે Hero Fincorp Personal Loan 2024 માં એક વર્ષનું વ્યાજ દર 25% હોય છે તરત લોન લેવી હોય તો તમારે 2.08 ટકા ના વ્યાજ આપવું પડશે

હીરો ફાઇનાન્સ પર્સનલ લોનના પ્રકાર

  1. ઇન્સ્ટન્ટ કેશ લોન (10 હજારથી 2 લાખ)
  2.  હીરો ફાઇનાન્સના હાલના ગ્રાહકો માટે – રૂ. 3 લાખ સુધીની લોન
  3. મોબાઈલ લોન – 50 હજારથી 1.5 લાખ
  4. શોર્ટ ટર્મ લોન (15 હજારથી 1.5 લાખ)
  5. સેલેરી એડવાન્સ લોન (રૂ. 50 હજારથી 1.5 લાખ)
  6. એજ્યુકેશન લોન – રૂ. 50 હજારથી રૂ. 1.5 લાખ
  7. મેડિકલ લોન – રૂ. 1.5 લાખ સુધી
  8. ડેટ કોન્સોલિડેશન લોન – રૂ. 1.5 લાખ સુધી
  9. હોમ રિનોવેશન લોન – 1.5 લાખ રૂપિયા સુધીની લોન
  10. મેરેજ લોન – 50 હજારથી 1.5 લાખ
  11. કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન – રૂ. 50 હજારથી રૂ. 1.5 લાખ
  12. મહિલાઓ માટે લોન (મહિલાઓ માટે વ્યક્તિગત લોન) – 50 હજારથી 1.5 લાખ
  13. ડૉક્ટર્સ માટે લોન – 50 હજારથી 1.5 લાખ
  14. પગારદાર કર્મચારીઓ માટે વ્યક્તિગત લોન – 5 લાખ સુધી
  15. બિઝનેસમેન માટે વ્યક્તિગત લોન – 5 લાખ રૂપિયા સુધી
  16. કોર્પોરેટ કર્મચારીઓ માટે વ્યક્તિગત લોન – 5 લાખ સુધી
  17. સ્વ રોજગારી માટે વ્યક્તિગત લોન – રૂ. 15 હજારથી રૂ. 1.5 લાખ
  18. સરકારી કર્મચારીઓ માટે વ્યક્તિગત લોન – રૂ. 50 હજારથી રૂ. 1.5 લાખ
  19. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) માટે વ્યક્તિગત લોન – રૂ. 5 લાખ સુધી
  20. સંરક્ષણ કર્મચારીઓ માટે વ્યક્તિગત લોન
SBIએ લોન્ચ કરી ગ્રીન FD, જાણો શું છે વ્યાજ, કેવી રીતે કરી શકો છો રોકાણ સંપૂર્ણ માહિતી જાણો 

Hero finance લોન લેવા માટે એપ

સૌપ્રથમ તમારે google ના play store પર જઈને હીરો ફાઇનાન્સ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરવી પડશે ત્યાં પ્લે સ્ટોરમાં ઇન્સ્ટોલ કર્યા પછી હીરો પીનકોડ એપ આવશે તેના પર તમારે રજીસ્ટર કરવું પડશે અને રજીસ્ટ કર્યા પછી લોગીન આવશે તમારે સંપૂર્ણ મોબાઈલ નંબર અને તમારી બધી ડિટેલ નાખશો એટલે એ એપ ચાલુ થઈ જશે Hero Fincorp Personal Loan 2024 

Hero finance લોન માટે અરજી કેવી રીતે કરવી

  1. Google play store પરથી  Hero Fincorpની ઓફિશિયલ વેબસાઈટ ખોલો .
  2. તમારે એની અંદર મોબાઈલ નંબર નાખી એને કરશો એટલે ઓટીપી આવશે તે ઓટીપી નાખવાનો અને વેરીફાઇ થઈ જશે
  3. પછી ત્યાં પાનકાર્ડ નંબર જન્મ તારીખ અને બીજી ડિટેલ નાખશો એટલે નીચે કંટીન્યુ બટન લખેલા આવશે એના પર ક્લિક કરવાનું
  4. ક્લિક કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના
  5. પછી તમારે લોન નો વિકલ્પ આવશે તે પસંદ કરવાનો 

Leave a Comment

close