હાઉસ ફ્લિપિંગ: રિયલ એસ્ટેટમાં પૈસા બનાવવાની સૌથી જોરદાર રીત | AnyRoR Gujarat

હાઉસ ફ્લિપિંગ: રિયલ એસ્ટેટમાં પૈસા બનાવવાની સૌથી જોરદાર રીત

હાઉસ ફ્લિપિંગ નો અર્થ થાય છે કે રોકાણકાર ટૂંક સમય માટે મિલકત ખરીદે છે અને થોડો નફો લઈને ફરી વેચી નાખે છે, આમ આ રીતે નફો જલ્દી કમાઈ શકે છે અને અમુક વાર તો બહુ સારો એવો નફો મળી જાય છે.

રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને પૈસા કમાવો: મકાન ફ્લિપિંગ

રોકાણકાર બજારમાં રિયલ સ્ટેટ પર નજર રાખતા હોય છે જ્યારે મિલકતનો ભાવ ઘટે છે ત્યારે રોકાણકાર મિલકત ખરીદે છે અને અમુક સમય સુધી મિલકત રાખે છે અને જ્યારે બજારમાં તેજી આવે છે ત્યારે મિલકત વેચી નાખે છે આ રીતે રોકાણકાર બહુ મોટો નફો કમાય છે.

રિયલ એસ્ટેટ હાઉસ ફ્લિપિંગથી ઝડપી નફો કમાવી શકાય છે અને આ નફો અમુક વાર મોટી રકમમાં હોય છે.

રિયલ એસ્ટેટના આ 5 વિકલ્પમાં રોકાણ કરી ને બનો પૈસાદાર: જાણો સંપૂર્ણ માહિતી

હાઉસ ફ્લિપિંગ માં જોખમ 

હાઉસ ફ્લિપિંગ માં જોખમ બહુ રહેલું છે, જો મકાન વેચતા પહેલા બજારના ભાવમાં ઘટાડો થાય તો તમને નુકસાન થઈ શકે છે અને સાથે રીનોવેશન અને અન્ય હાઉસ મેન્ટેનન્સ ના ખર્ચાઓ વધી જાય છે જેના લીધે તમારો નફો ઘટી શકે છે.

યોગ્ય સમય ખરીદારી કરી અને યોગ્ય સમય મકાન વેચવામાં ન આવે તો પણ નુકસાન થઈ શકે છે અને અમુક વાર તો માર્કેટ ડાઉન હોવાથી તમારે લાંબો સમય સુધી મકાનમાં રોકાણ કરી રાખવું પડે છે જે બહુ સમય લઈ લે છે.

House Flipping gujarat સફળતા માટે ટિપ્સ:

બજાર સમજો: યોગ્ય મકાન શોધો અને માર્કેટ્સ ડાઉન હોય ત્યારે રોકાણ તેજી માં વેચી નાખો .
યોગ્ય મકાન પસંદ કરો: સારા લોકેશન પર મકાન શોધો, 
બજેટ બનાવો: ખરીદી, રીનોવેશન અને વેચાણ ખર્ચ માટે વાસ્તવિક બજેટ બનાવો 

Leave a Comment

close