how to check gujcet result 2024:ગુજકેટ રીઝલ્ટ 2024 કઈ રીતે ચેક કરવું જાણો અહીં થી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા બે મહિના રોજ ગુજરાત પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જો તમારે પણ ગુજરાતનું પરિણામ જાણવું હોય તો તમે જીએસઇબી વેબસાઈટ પરથી જાણી શકો છો Gujcet result 2024 date

 
how to check gujcet result 2024  બેચલર ઓફ ટેકનોલોજી ફાર્મસી અન્ડર ગેજેટ પ્રોગ્રામ માટે ઉમેદવારો નક્કી કરવા માટે 31 માર્ચ જે લેવામાં આવેલ ગુજરાત ટેસ્ટ એટલે કે ગુજકેટ 2024 ની પરીક્ષા લેવામાં આવી હતી અને તેની આન્સર કી ત્રણ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી હતી જો કે તેની અંતિમ આન્સર કી નવ એપ્રિલ જાહેર કરવામાં આવી હતી અને તેનું પરિણામ હવે જાહેર કરવામાં આવ્યું છે
 

ગુજકેટ પરિણામ 2024 તારીખ how to check gujcet result 2024

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા સામાન્ય પ્રવેશ પરીક્ષા, ગુજરાત
પરીક્ષાનું નામ ગુજકેટ
પરીક્ષા તારીખો 31 માર્ચ 2024
CET ગુજરાત પરિણામ તારીખ 2 મે 2024 – અપેક્ષિત
વેબસાઇટ https://gseb.org
પરિણામ સાઇટ https://gsebeservices.com/ & indiaresults.com
સ્થિતિ હવે છે
 

ગુજકેટ રીઝલ્ટ 2024 કઈ રીતે ચેક કરવું how to check gujcet result 2024

ગુજરાત GUJCET પરિણામ 2024 તેમના ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર સાથે સત્તાવાર વેબસાઈટ gujcet.gseb.org પર ડાઉનલોડ કરી શકે છે. તમે પરિણામો સાથે GUJCET મેરિટ લિસ્ટ 2024 pdf પણ ડાઉનલોડ કરી શકો છો.

GUJCET નું પરિણામ 2024 જોવા માટે Gujcet result 2024 gujarat

Gujcet Result 2024 ગુજકેટ પરિણામ 2024 કેવી રીતે દેખવું કોઈ ગેટનું પરિણામ આવી ગયું છે તમે પણ તમારું રિઝલ્ટ દેખી શકો છો સૌપ્રથમ તમારે ગુજકેટ 2024 ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે ત્યાં જઈ અને હોમ પેજ પર લખેલ આવશે પરિણામ ગુજરાત ક્લિક કરવાનું રહેશે પછી તમે લોગીન કરશો એટલે તમારી આઇડી નાખવાની રહેશે જેમકે સીટ નંબર સબમિટ કરવાનું રહેશે પછી તમારું ગુજકેટનું પરિણામ આવી જશે અને તમે તે સરળ રીતે ડાઉનલોડ કરી શકો છો

GUJCET મેરિટ લિસ્ટ 2024 pdf ડાઉનલોડ કરો

ધોરણ 10 12 ના પરિણામોની સાથે ગુજકેટનું પણ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે મેરીટ લીસ્ટમાં ટોપ હશે તેના માર્ક પરિણામ કેટેગરી આપવામાં આવશે ગુજરાત ની પરીક્ષા લેવાઈ ગઈ છે અને તેની આન્સર કી જાહેર કરી છે જે ઉમેદવારો આન્સર કી 2024 કોઈને વાંધો હોય તો તે ઉઠાવી શકે છે અને આઠ એપ્રિલ ગુજકેટ ફાઇનલ કી આન્સર કી જાહેર કરવામાં આવશે

 

Leave a Comment