IBPS Sarkari Job:IBPS એ 7145 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, ઝડપથી અરજી કરો… જાણો તમને કેટલો પગાર મળશે. જે વિદ્યાર્થી મિત્રોની રાહ જોઈ રહ્યા તેમના માટે ibps બેન્ક દ્વારા 7145 જગ્યા પર તૈયાર કરવામાં આવી છે તો તમે આ ભરતીમાં અરજી કરી અને નોકરી મેળવી શકો છો
અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ અરજી કરવા માટે કેટલી ફી હશે જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે તમે જાણી એને ફોર્મ એપ્લાય કરી શકો છો
BSNL જોરદાર પ્લાન: 197 રૂપિયામાં 2GB ડેટા અને 70 દિવસની મફત કૉલિંગ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્સનલ સિલેક્શન (IBPS) ભરતી
પદો: IBPS Sarkari Job
- પ્રોફેસર
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર
- રિસર્ચ એસોસિયેટ
- હિન્દી ઓફિસર
- ડેપ્યુટી મેનેજર (એકાઉન્ટ)
- વિશ્લેષક પ્રોગ્રામર્સ
IBPS ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો:
અરજી શરૂ થાય છે: 27 માર્ચ 2024
અંતિમ તારીખ: 12 એપ્રિલ 2024
IBPS ભરતી 2024 લાયકાત:
પદ મુજબ ડિગ્રી અને અનુભવ આવશ્યક છે. વિગતવાર માહિતી માટે નીચેનો સંદર્ભ જુઓ.
IBPS ભરતી 2024 વય મર્યાદા:
પદ મુજબ 23 થી 60 વર્ષની વચ્ચે.
IBPS ભરતી 2024 પગાર:
પદ મુજબ ₹2,92,407.00 થી ₹68,058.00 પ્રતિ માસ.
IBPS ભરતી 2024 પસંદગી પ્રક્રિયા:
લેખિત પરીક્ષા.
IBPS ભરતી 2024 અરજી કેવી રીતે કરવી:
ઑનલાઇન IBPS પોર્ટલ દ્વારા અરજી કરો.
ફી: ₹750 / ₹450 (શ્રેણી મુજબ)