IIT Gandhinagar Bharti 2024: ગાંધીનગર આઇઆઇટી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જે મિત્રો લાયકાત અને નોકરી કરવા માંગતા હોય તેમના માટે સુવર્ણ તક છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે
IIT ગાંધીનગર ભરતી 2024 પગાર 40,000 રૂપિયા અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે તો ફટાફટ અરજી કરો
કંપની નું નામ |
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર |
પોસ્ટનું નામ |
પ્રોજેક્ટ મદદનીશ II |
ખાલી જગ્યાઓની સંખ્યા |
2 |
પગાર |
રૂ. 35,000/- |
સ્થાન |
ગાંધીનગર |
લાયકાત |
સ્નાતક |
છેલ્લી તારીખ |
30.04.2024 |
સત્તાવાર વેબસાઇટ |
iitgn.ac.in |
IIT Gandhinagar Bharti 2024 શૈક્ષણિક લાયકાત:
- કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ
- સ્નાતક ડિગ્રી: મનોવિજ્ઞાન, સામાજિક કાર્ય, સમાજશાસ્ત્ર અથવા શિક્ષણમાં
- સ્નાતકોત્તર ડિગ્રી: મનોવિજ્ઞાન અથવા કાઉન્સેલિંગ સાયકોલોજીમાં
- વધારાની લાયકાત: માર્ગદર્શન અને કાઉન્સેલિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (વૈકલ્પિક)
IIT Gandhinagar Bharti 2024 પગાર IIT ગાંધીનગર ભરતી 2024
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર આઇઆઇટી ભરતી 2024 બહાર પાડવામાં આવી છે તેમાં પગાર ધોરણ એક મહિનાના 40000 રૂપિયા આપવામાં આવશે
IIT ગાંધીનગર ભરતી 2024 માટે ખાલી જગ્યા
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી IIT ગાંધીનગર ખાતે ડેટા સાયન્સ અને ડિસિઝન મેકિંગમાં ઇ-માસ્ટરના પ્રોજેક્ટ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.
- પોસ્ટનું નામ: પ્રોજેક્ટ આસિસ્ટન્ટ-II
- પોસ્ટની સંખ્યા: 02
IIT ગાંધીનગર ભરતી 2024 અરજી IIT Gandhinagar Bharti 2024
આ ભરતી માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો કોઈપણ ઈમેલ કે પેપર ધ્યાનમાં લેવામાં આવશે નહીં તમે જાતે જ ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકો છો જેને સત્તાવાર સૂચના માટે ક્લિક કરો નીચે આપેલ છે તો તેના પરથી ઓફિશિયલ માહિતી જાણી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે તો તમે ઈમેલ દ્વારા પણ તમારું સરનામું મોકલી અને ફોર્મ ભરી શકો છો