ikhedut portal status check gujarat 2024:ખેડૂત સબસીડી માટે i-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 દ્વારા સરકારી સબસીડી માટે ઓનલાઈન અરજી કરવામાં મદદ કરશે. હાલમાં ખેડૂત પોર્ટલ પર ખેડૂતને ઓજારો ખરીદવા કોઈપણ સાધન સામગ્રી ખરીદવા કોઈ સહાય માટે હાલમાં સબસીડી ચાલુ થઈ ગઈ છે તો જે ખેડૂત મિત્રોએ અરજી કરવી હોય તે અરજી કરી અને સબસીડી લઈ શકે છે
ખેડૂત પોર્ટલ પર સબસીડી માટે પ્રકારની સહાય આપવામાં આવશે જે તમારે અરજી કેવી રીતે કરવી નવા ખેડૂતો હોય તો ખેડૂત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કઈ યોજના માટે ડોક્યુમેન્ટ નીચે આપેલ છે તો તમે વાંચી શકો છો
100% નહીં 200% ની ગેરેન્ટી આજની લાઈવ મેચ ફુલ HD બિલ્કુલ ફ્રી માં જોવો અહી થી
ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન 2024 કેવી રીતે કરવું ?
પોર્ટલ પર જાઓ:
- તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલ બ્રાઉઝરમાં “https://ikhedut.gujarat.gov.in/” ખોલો.
“ઓનલાઈન અરજી” પર ક્લિક કરો.
ખેડૂત પોર્ટલ રજીસ્ટર 2024 કરો:
- જો તમે પહેલાથી નોંધાયેલા નથી, તો “નવા ખેડૂત” પર ક્લિક કરો અને ફોર્મ ભરો.
- તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને જરૂરી વિગતો દાખલ કરો.
- OTP દાખલ કરીને તમારો મોબાઈલ નંબર ચકાસો.
- તમારા ખાતા માટે યુઝરનામ અને પાસવર્ડ બનાવો.
તમને પોસ્ટ ઓફીસ બેંક તરફથી ₹50000 મળશે જાણો અરજી કેવી કરવી અને ક્યા ડોક્યુમેન્ટ જોઈએ જાણો
ikhedut portal login લોગિન કરો:
- ખેડૂત પોર્ટલ પર “મોજૂદા ખેડૂત” પર ક્લિક કરો.
- તમારા યુઝરનામ અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
ઓનલાઈન અરજી Ikhedut Portal અરજી ફોર્મ કેવી રીતે ભરવું:
- ખેડૂત પોર્ટલ પર “અરજી” મેનુમાંથી યોગ્ય સબસીડી યોજના પસંદ કરો.
- ફોર્મમાં તમારી ખેતીની જમીન, પાક, ઓળખ પુરાવા અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો.
- બધા દસ્તાવેજોના સ્કેન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફોર્મ ફરીથી ચકાસો અને “સબમીટ” કરો.
I khedut arji status અરજીની સ્થિતિ તપાસો:
- ખેડૂત રજીસ્ટ્રેશન “અરજી ટ્રેકિંગ” મેનુમાં તમારી અરજીની સ્થિતિ તપાસી શકો છો.
- તમારો અરજી નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને સ્ટેટસ જાણો.
ધંધો શરુ કરવાં માટે લોન 2024: અહીંથી જાણો લોન કેવી રીતે લેવી, દસ્તાવેજ શું જોઈએ
ઓનલાઈન અરજી ikhedut portal ikhedut portal 2024
ખેડૂત યોજના માટે રજીસ્ટ્રેશન ikhedut portal status check gujarat 2024
- પગલું 1: i-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરો
- https://ikhedut.gujarat.gov.in/ ની મુલાકાત લો.
- “નવા ખેડૂત” પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરો.
- તમારા મોબાઈલ નંબર અને ઈમેલ
- OTP દાખલ કરો અને રજીસ્ટર કરો.
ખેડૂત યોજના પસંદ કરો
- “ઓનલાઈન સેવાઓ” પર ક્લિક કરો અને “સબસીડી યોજના” પસંદ કરો.
- તમારી પાત્રતા મુજબ યોજના પસંદ કરો.
- યોજનાની વિગતો કાળજીપૂર્વક વાંચો.
ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી ફોર્મ ભરો
ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો, જેમ કે ખેડૂતનું નામ, સરનામું, ખાતેદારી નંબર, બેંક ખાતાની વિગતો,
જમીનની વિગતો, પાકની વિગતો, યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ફોર્મ કાળજીપૂર્વક તપાસો અને સબમિટ કરો.
ખેડૂત યોજના માટે રજીસ્ટ્રેશન જરૂરી ડોક્યુમેન્ટ:
- ખેડૂતનો આધાર કાર્ડ
- 7/12
- 8-A
- બેંક ખાતાની પાસબુક
- જમીનનો નકશો
- પાકની વાવણીની
- યોજના માટે જરૂરી અન્ય ડોક્યુમેન્ટ