ઇન્કમટેક્સ ભરવાની માથાકૂટ નહીં રહે , એક રૂપિયો પણ નહીં જાણો આ રીતે

income tax gujarat :ઇન્કમટેક્સ ભરવાની માથાકૂટ નહીં રહે , એક રૂપિયો પણ નહીં જાણો આ રીતે ભારતમાં ઘણા લોકો એવા છે જેમને ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી. જો તમારી વાર્ષિક આવક ₹2.5 લાખથી ઓછી હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી.

તો તમારે પણ તમારા પૈસા પર ટેક્સ ના ભરવો હોય તો અમે તમને ઘણી માહિતી આપીશ જેના દ્વારા તમે ટેક્સ માં રાહત મેળવી શકો છો જો તમારી આવક ₹2.5 લાખથી વધુ હોય તો પણ તમે ટેક્સ બચાવવા માટે ઘણી બધી યોજનાઓનો લાભ લઈ શકો છો.

ક્યાં રોકાણ કરવાથી ટેક્સ નહીં કપાય

ટેક્સ ના કપાવવા માટે એક બેસ્ટ વિકલ્પ છે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરશો તો તમારે કોઈ ટેક્સ કપાશે નહીં જેમાં તમને એક શ્રેષ્ઠ વિકલ્પ મળે છે રકમ પર 1.5 લાખ સુધીનો ટેક્સ કપાસ મળશે

 
આયુષ્માન કાર્ડ ની નવી યાદી આવી ગઈ આ તમામ લોકોને મળશે પાંચ લાખનો લાભ અહીં જાણો તમારું નામ

ઈક્વિટી લિંક સેવિંગ સ્કીમ

ટેક્સ ના કપાવવા માટે રોકાણ કરવાની પેસ્ટ જગ્યાએ એટલે ઈક્વિટી લિંક સેવિંગ સ્કીમ જે એક્યુઅલ ફંડ નો એક પ્રકાર છે જે તમને ખૂબ જ મોટું ફાયદા આપી શકે છે આ યોજનામાં રોકાણ કરશો તો તમને દોઢ લાખ સુધીનો મળે છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે
 

નેશનલ પેન્શન સ્કીમ માં વરિષ્ઠ લોકો માટે એક યોજના છે જેના દ્વારા તેમની પેન્શન પૂરું પાડવામાં આવે છે જે એક સારી યોજના છે નેશનલ પેન્શન યોજનામાં રોકાણ કરેલી રકમ પર 2 લાખ સુધીનો ટેક્સ કપાત મળે છે જેના દ્વારા તમે ઇન્કમટેક્સમાં રાહત મેળવી શકો છો

Airtel પેમેન્ટ બેંક પર્સનલ લોન અહીં થી ડાયરેક્ટ 80,000 મળશે ઓનલાઇન એપ્લાય કરો

ઘર લોન:

જો તમે ઘર લોન લીધી હોય તો તમે ઘર લોનના વ્યાજ પર ₹2 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મેળવી શકો છો.

3. શિક્ષણ લોન:

જો તમે તમારા બાળકોના શિક્ષણ માટે લોન લીધી હોય તો તમે શિક્ષણ લોનના વ્યાજ પર ₹1.5 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મેળવી શકો છો.

4. મેડિકલ ઇન્સ્યોરન્સ:

તમે તમારા અને તમારા પરિવાર માટે મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ₹50,000 સુધીનું ટેક્સ ડિડક્શન મેળવી શકો છો.

5. દાન:

તમે કોઈ સંસ્થાને દાન કરેલી રકમ પર ટેક્સ ડિડક્શન મેળવી શકો છો.
આ ઉપરાંત, ઘણી બધી અન્ય યોજનાઓ પણ છે જે તમને ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે.

વધુ માહિતી માટે તમે કોઈ ટેક્સ સલાહકારનો સંપર્ક કરી શકો છો.

Leave a Comment