Agniveer Bharti 2024: આર્મી અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરવાના 2 દિવસ બાકી ,જલ્દી આ રીતે ફોર્મ ભરી દો

ઇન્ડિયન આર્મી ની ભરતી 2024 દ્વારા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે અગ્નિવીર ભરતી 2024 આવી ગઈ છે જેની ફોર્મ ભરવાની તારીખ 8 ફેબ્રુઆરી થી ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ માર્ચ 2024 સુધી અરજી કરી શકાશે

 

Agniveer Bharti 2024 મિત્રો ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024 નોકરી કરવા માગતા હોય તેમના માટે સારી તક છે વિદ્યાર્થી મિત્રો ફોર્મ કેવી રીતે કરવું લાયક જ શું છે કેટલા વર્ષની નોકરી હશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જલ્દી જુઓ 

Indian Army Agniveer Bharti 2024

સંસ્થા નુ નામ ભારતીય સેના
પોસ્ટનું નામ અગ્નિવીર
જાહેરાત નં. Indian Army Agniveer Bharti 2024
કુલ જગ્યા  25000+
જોબ સ્થાન સમગ્ર ભારત
ફોર્મ શરૂ કરો 8 ફેબ્રુઆરી 2024
છેલ્લી તારીખ ફોર્મ 21 માર્ચ 2024
લાગુ કરવાની રીત ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://joinindianarmy.nic.in/
 

Agniveer Bharti 2024 ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024 કેટલી જગ્યા

  1. અગ્નિવીર ભરતી 2024 માટે અગ્નિવીર જનરલ ડ્યુટી આર્મી હશે
  2. ટેકનિકલર્ક સ્ટોર
  3. કીપર પોલીસ વગેરે જેવી જગ્યા પર પ્રતિ કરવામાં આવશે
જમીન માપણી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય ? જમીન માપણી તમે ઘરે બેઠા ફ્રી માં કરી શકો છો

Agniveer Bharti 2024 આર્મી અગ્નિવીર ભરતી 2024 અરજી ફી કેટલી

ભારતીય સેના અગ્નિવીર ભરતી 2024 માટે તમામ ઉમેદવારોએ અરજી ફી 550 રૂપિયા આપવાની રહેશે જે મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરી દેવું અને ઓનલાઇન અરજી ફી ચૂકવવામાં આવશે

અગ્નિવીર ભરતી 2024 મહત્વની તારીખ

  1. રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 8 ફેબ્રુઆરી 2024
  2. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 21 માર્ચ 2024
ગ્રામીણ બેંક લોન 50 હજારથી 5 લાખ સુધીની લોન સરળતાથી મેળવો જાણો તમને કેટલી લોન મળશે

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024 પસંદગી પ્રક્રિયા જાણો

ભારતીય સેનામાં જોડાવા માંગતા હોય તેમ ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા પછી પસંદગી પ્રક્રિયા હશે પહેલા તેમને ગ્ક્ષામ આવશે પછી શારીરિક પ્રેક્ટીકલ આવશે પછી દસ્તાવેજો ચકાસણી કરવાના હશે અને છેલ્લે મેરીટ યાદી બહાર પાડવામાં આવશે

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024 અરજી કેવી રીતે કરવી

Google માં જઈને joinindianarmy.nic.in વેબસાઇટ ખોલો
પછી અગ્નિ ભરતી એવું લખેલું છે તેના પર ક્લિક કરો
અપની વીર ભક્તિ 2024 પર ક્લિક કરો ક્લિક કર્યા પછી રજીસ્ટર એવું એક ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો અને પછી તમારી સંપૂર્ણ ફોર્મ ભરવું જેમાં જરૂરી દસ્તાવેજો તમામ અપલોડ કરો અને પછી સબમીટ કરી દો તો તમારું ઇન્ડિયન આર્મી ભરતી 2014 માં ફોર્મ ભરાઈ જશે

ઓનલાઈન અરજી કરો (ટૂંક સમયમાં) અહીં ક્લિક કરો
આર્મી અગ્નિવીર નવીનતમ સમાચાર અપડેટ અહીં ક્લિક કરો

Leave a Comment