શેર બજારમાં તમને ઘણા બધા પ્રશ્નો સતાવતા હવે પણ હવે આપણે જવાબ મળી ગયો ,જ્યારે પણ શેર બજારમાં રોકાણ કરવાની વાત આવે એટલે રાકેશ ઝુનઝુનવાલા નામ ચોક્કસપણે આવે છે અને આપણે બધા તેમની રોકાણ કરવાની ટ્રીક જાણો ,
શેર બજારમાં કયા શેર ખરીદવા રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયો 2023
- રાકેશ ઝુનઝુનવાલા મલ્ટીબેગર શેર કેવી રીતે પસંદ કરે છે,
- શેર બજારનું વિશ્લેષણ કેવી રીતે કરવું,
- શેરનું આંતરિક મૂલ્ય કેવી રીતે શોધવું,
-
લેવા જેવા શેર કયા છે,
- શેર બજાર ગુજરાતી
આ પણ વાંચો: નવરાત્રી માં કેવા કપડાં સારા લાગશે
શેર બજાર માં ટોપ શેર કયા છે
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેર પ્રાઇસ,
- ટાટા મોટર્સ શેર,
- હિન્દી લક્ષ્મી ગ્રુપ શેર,
- ઇન્ફોસિસ શેર ,
- આઈસીઆઈસીઆઈ બેંક ( ICICI Bank STOCKS )
શેર બજાર બુક ,શેર બજાર શીખો pdf
શેર બજાર બુક, (indian stock market today)
આજના શેર બજાર ભાવ
આપણ વાંચો: લીક્વિડિટી સ્ટોક કેવી રીતે ખરીદવા
શેર બજારમાં તાજા સમાચાર માટે પહેલા ન્યૂઝ પેપર રોજબરોજ વાંચન કારચુ પડશે,અમેરિકા શેર બજાર માં પણ થોડું એનાલિસિસ કરવું પડશે જો તમારે બારે રોકાણ કરવું હોય તો , તાજા માર્કેટ ભાવ માટે વેબસાઈટ ,એપ
સેન્સેક્સ શેર બજાર શું છે?
- સેન્સેક્સ એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે.
- તે ભારતીય નાણાકીય બજારની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે 1986 માં શરૂ કરવામાં આવ્યું હતું.
- નિફ્ટીની જેમ, સેન્સેક્સમાં વિવિધ ક્ષેત્રોના 30 અગ્રણી શેરોનો સમાવેશ થાય છે જે સ્ટોક એક્સચેન્જમાં દૈનિક ધોરણે સક્રિય રીતે વેપાર કરે છે
નિફ્ટી શેર બજાર શું છે?
જો નિફ્ટીમાં લિસ્ટેડ કંપનીઓ ઓછો નફો કરે છે, તો માર્કેટમાં કંપનીઓના શેરના ભાવ ઘટે છે, જેના કારણે નિફ્ટીના શેરના ભાવ પણ ઘટે છે. ત્યારે નિફ્ટીમાં ઘટાડો થયો હોવાનું કહેવાય છે.
નિફ્ટીનું મુખ્ય કાર્ય નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ ટોચની 50 કંપનીઓ વિશે માહિતી પ્રદાન કરવાનું છે. નિફ્ટી ઇન્ડેક્સ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે NSE શેરબજારનું પ્રદર્શન કેવું ચાલી રહ્યું છે.
જો નિફ્ટીમાં લિસ્ટેડ કંપનીઓને ફાયદો થાય છે, તો માર્કેટમાં કંપનીઓના શેરના ભાવ પણ વધે છે, જેના કારણે નિફ્ટીના ભાવ પણ વધે છે, અને નિફ્ટીમાં ઉછાળો આવે છે.
નિફ્ટીનો મુખ્ય ઉદ્દેશ NSE શેરબજારની કામગીરી વિશે માહિતી આપવાનો છે. તો આ રીતે નિફ્ટી કામ કરે છે.