જમીન સર્વે નંબર જોવા માટે , 7/12 , અહીંથી જંત્રી કે પછી જમીનના નકશા જોઈ શકશો.

jamin survey number nakaso jova mate :જમીન સર્વે નંબર એ જમીનના પ્લોટને ફાળવવામાં આવેલ નંબર છે. આ જમીન સર્વે નંબર મૂળભૂત રીતે જમીનના ટુકડાને ઓળખવા માટે વપરાય છે. તેમજ જમીન સર્વે નંબરની મદદથી જુદી જુદી જમીનોના રેકર્ડ rakhavama આવે છે.

જમીન સર્વે નંબર જોવા માટે તમારે ANYROR ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે અને ત્યાંથી તમે તમારો સર્વે નંબર જાણી શકશો.

જમીન સર્વે નંબર કેવી રીતે મેળવવો?

જમીન સર્વે નંબર મેળવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી છે, કારણ કે નંબર વેચાણ ખત દસ્તાવેજ પર ઉપલબ્ધ છે. જો વેચાણ ખત પર જમીનનો સર્વે નંબર હાજર ન હોય, તો વેચનાર સાથે તપાસ કરો. વૈકલ્પિક રીતે, ખરીદનાર સ્થાનિક મ્યુનિસિપલ ઓથોરિટી ઓફિસની મુલાકાત લઈ શકે છે અને ચોક્કસ મિલકતનો જમીન સર્વે નંબર કેવી રીતે મેળવવો તે અંગે માર્ગદર્શન મેળવી શકે છે. આ જ માહિતી સંબંધિત anyror gujarat જમીન રેકોર્ડ પોર્ટલની મુલાકાત લઈને અને જમીન સર્વે નંબર મેળવવાની રીતો તપાસીને પણ મેળવી શકાય છે.

જમીન સર્વે નંબર નકશો જોવા માટે AnyRoR વેબસાઈટ 

જો તમારે તમારા જમીન નાં નકશા મેળવવા હોઈ તો તમે તમારા તાલુકા ની મામલતદાર કચેરીએ જઈ ને નકશા માટે ની અરજી કરી શકો છો અથવા તો તમે AnyRoR પોર્ટલ પર જઈ ને ઓનલાઈન નકશા જોઈ અથવા મેળવી શકો છો. જેના માટે તમારે તમારે AnyRoR પોર્ટલ પર જવાનું રહેશે.

આ વાંચો : જમીન સર્વે નંબર જોવા માટે અહીં ક્લિક કરો 

  • જેમાં તમારે આ પોર્ટલ પર પહેલા લોગીન થવાનું છે ત્યાર બાદ મેનુ મા જમીન નકશા મેનુ મા જાવ.
  • ત્યાં જઈ ને તમારી જરૂરિયાત મુજબ નું વિકલ્પ પસંદ કરી ને આગળ ક્લિક કરવાનું છે.
  • જે ગામ તાલુકો વગેરે પસંદ કરવાનુ રહશે. સર્વે નંબર સાથે ગુજરાત ગામનો નકશો
  • હવે તમારા ગામ ના સર્વે નંબર અથવા માલિક મુજબ તમામ નકશા જોઈ શકશો અને pdf માં ડાઉનલોડ પણ કરી શકાય છે.

જમીન સર્વે નંબર નકશો જોવા માટે એપ (jamin survey number nakaso jova mate app)

  • આ એપનું નામ MyEstatePoint Property Search છે.
  • આ એપ એન્ડ્રોઈડ, પ્લે સ્ટોર કે કમ્પ્યુટર ત્રણેયમાં તમે વાપરી શકો છો.
  • જમીન સર્વે નંબર નકશો app આ સુવિધા યુઝ કરતા પહેલા તમારે રજીસ્ટર કરાવવું પડશે.
  • આ માટે તમારે નામ, ઇમેઇલ, ફોન નંબર, નોકરી ધંધો, શહેર અને પાસવર્ડ સેટ કરવા પડશે.
  • રજીસ્ટર કર્યા પછી તમે તેના બધા ફીચર્સ યુઝ કરી શકશો. 

આ વાંચો : જમીન માપણી કેલ્ક્યુલેટર અહીં ક્લિક કરો 

TP/DP/ગામનો નકશો jamin survey number nakaso app

  • સરવે જમીન સર્વે નંબર નકશો સૌપ્રથમ તમારે શું જોવું છે તે
  • સિલેક્ટ કરીને તમારો જિલ્લો, તાલુકો અને ગામનું નામ આટલું એન્ટર કરવું પડશે.
  • આટલું કરીને શો બટન ઉપર ક્લિક કરવાથી તમને પૂછવામાં આવશે કે તમે
  • પ્રથમ વખત આ વાપરી રહ્યા છો તો આ મેપ ડાઉનલોડ કરવાની તમારી પાસેથી મંજૂરી મેળવે છે. 

આ પણ વાંચો : 7/12 ઉતારા માટે કોઈ પણ 

આ નકશાને ઝૂમ કરીને તમે ડીટેઈલ જોઈ શકો છે.

 આ પણ વાંચો : તમારા ગામ નો નકશો જોવો 

7/12ના ઉતારા એપ

  • 7/12ના ઉતારા જોવા માટે તેની પર ક્લિક કરવાથી Any RoRની વેબસાઈટ ખુલશે.
  • અહીં તમે જે પણ જગ્યાનો 7/12નો ઉતારો જોવો હોય તે જોઈ શકશો. 

આ પણ વાંચો : જમીન માપણી એપ્લિકેશન 

આ એપમાં તમે જંત્રી પણ જોઈ શકો છે. 

આ લિંક ઉપર ક્લિક કરીને તમે આ એપ download કરી શકો છો. click here

Leave a Comment