Janam maran dakhla online registration Gujarat ગુજરાતમાં જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું | ગુજરાત જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા । જન્મ અને મરણ પ્રમાણપત્રની સત્તાવાર વેબસાઈટ @eolakh પર ઓનલાઈન અરજીની સ્થિતિ તપાસો.
Janm maran gujarat online, Janm maran gujarat login, Janm maran gujarat death certificate, Janm maran gujarat birth certificate, birth certificate gujarat pdf download, death certificate gujarat pdf, maran dakhla online, crsorgi.gov.in birth certificate gujarat,
જન્મ મરણ નોંધણી ઓનલાઇન કયા કયા થઈ શકે છે
જિલ્લા રજીસ્ટ્રાર, જન્મ-મરણ |
મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી / જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી |
તાલુકા રજીસ્ટ્રાર, જન્મ-મરણ |
તાલુકા વિકાસ અઘિકારીશ્રી |
રજીસ્ટ્રાર જન્મ-મરણ (ગ્રામ્ય) |
તલાટી-કમ-મંત્રી |
મહાનગરપાલિકા |
આરોગ્ય અઘિકારીશ્રી |
નગરપાલિકા |
મુખ્ય અઘિકારીશ્રી / આરોગ્ય અઘિકારીશ્રી |
જન્મ મરણની નોંઘણીમાં વિલંબ
- કોઇ જન્મ અથવા મરણની માહિતી આ૫વા માટે નિયત સમય મર્યાદા પુરી થયા ૫છી બનાવની વિગતો જાહેર કરે ત્યારે અઘિનિયમની કલમ-૧૩ અને તે હેઠળ કરેલા નિયમો હેઠળ નોંઘણીમાં વિલંબ અંગેની જોગવાઇ અનુસાર નોંઘવામાં આવે છે.
- જન્મ અથવા મરણ થયાના બનાવની માહિતી ૩૦ દિવસ ૫રંતુ એક વર્ષની અંદર રજીસ્ટ્રારને અપાઇ હોય ત્યારે ઠરાવેલા સત્તાઘિકારીની લેખિત ૫રવાનગીથી તેમજ ઠરાવેલી ફી ભર્યા બાદ નોટરી ૫બ્લીક અથવા મામલતદાર સમક્ષનું સોગંદનામું રજૂ કરવાથી નોંઘણી થઇ શકે છે.
-
મરણ નો દાખલો ઓનલાઇન, જન્મ મરણ નોંધણી અધિનિયમ ૨૦૦૪ pdf, જન્મ પ્રમાણપત્ર મેળવવા,જન્મ પ્રમાણપત્ર pdf,જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ, જન્મ પ્રમાણપત્ર ફોર્મ, જન્મ પ્રમાણપત્રમાં સુધારો ઓનલાઇન, જન્મ તારીખનો દાખલો સુધારો,
જન્મ મરણ નોંઘણી માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઇશે?
- સાદા કાગળમાં અરજી. (૫ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ ચોંટાડવી)
- મરણનો અપ્રાપ્ય દાખલો (તલાટી કમ મંત્રી પાસેથી)
- અરજદારનું ૫૦ રૂપિયાનાં સ્ટેમ્પ પે૫ર ૫ર સોગંદનામું
- અરજદારનાં ઓળખના પુરાવાઓ.
- જેમના મરણની નોંઘણી કરાવવાની હોય તેમનાં વારસદારોનાં પુરાવાઓ
- મરણની તારીખનાં દિવસે જેમની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વઘુ હોય તેવાં બે વ્યક્તિનું મરણનાં સાક્ષી તરીકે ૫૦ રૂપિયાનાં સ્ટેમ્પ પે૫ર ૫ર સોગંદનામું
જન્મ મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
(birth and death certificate download gujarat)
- જન્મ મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
- જન્મ ઓપ્શન પસંદ કરો
- પસંદ કરો અરજી નંબર અથવા મોબાઈલ નંબર.
- એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
- બીજા બોક્સમાં વર્ષ લખો.
- સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
- જન્મ પ્રમાણપત્ર ની PDF ફાઈલ ડાઉનલોડ કરી
birth and death registration gujarat
District | Links |
Ahmedabad | Click Here |
Vadodara | Click here |
Anand | Click here |
Chhotaudepur | Click Here |
Kheda | Click here |
Mahisagar | Click here |
Panchmahal | Click here |
Gandhinagar | Click here |
Arvalli | Click here |
Banaskantha | Click here |
Mahesana | Click here |
Patan | Click here |
Sabarkantha | Click here |
Amreli | Click here |
Bhavnagar | Click here |
Botad | Click here |
Devbhumidwarka | Click here |
Girsomnath | Click here |
Amreli | Click here |
Junagadh | Click here |
Morbi | Click here |
Porabandar | Click here |
Surendranagar | Click here |
Valsad | Click here |
Narmada | Click here |
Navsari | Click here |
Tapi | Click here |
Kachchh | Click here |
Surat | Click here |
Bharuch | Click here |
Dang | Click here |
Birth and death link gujarat online apply
Official Website | Click Here |
અરજી કરવા માટે ની લિન્ક | Click Here |