પરિવારને આ યોજનાથી આર્થિક સુરક્ષા મળશેઃ ₹436 પ્રીમિયમ જમા કરાવવા પર તમને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, જાણો તેનાથી સંબંધિત ખાસ વાતો.

jeevan jyoti bima yojana in gujarati:પરિવારને આ યોજનાથી આર્થિક સુરક્ષા મળશેઃ ₹436 પ્રીમિયમ જમા કરાવવા પર તમને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, જાણો તેનાથી સંબંધિત ખાસ વાતો. સરકાર દ્વારા આ યોજનામાં લોકોને પૈસાની સુવિધા આપવામાં આવશે આ યોજનામાં કોઈપણ લાભાર્થીનું કારણસર મૂર્તિ થશે તો તેમન પરિવારજનોને બે લાખ રૂપિયાની રકમ મળશે જાણ યોજના

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં 426 રૂપિયાનો વીમો ભરી અને મેળો 2,00,000 આ યોજના માટે ડોક્યુમેન્ટ કયા જશે અને અરજી ક્યાં કરી જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો

1 લાખ મહિલાઓને મળશે મફત માં ઘરઘંટીની સહાય

જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવો

PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના હેઠળ, 18 થી 50 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકો માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમ ચૂકવીને ₹2 લાખનો જીવન વીમો મેળવી શકે છે.

જીવન જ્યોતિ વીમા યોજના પ્રીમિયમ ચુકવણી: jeevan jyoti bima yojana in gujarati

  • પ્રીમિયમ દર વર્ષે 25 મે થી 31 મે દરમ્યાન આપમેળે બેંક ખાતામાંથી કાપવામાં આવશે.
  • આ માટે અરજદારે બેંક ખાતામાંથી આપમેળે ચુકવણી માટે સંમતિ આપવી પડશે.

Gujarat Police Constable Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા પેટર્ન

જીવન જ્યોતિ વીમા યોજનાના ફાયદા: jeevan jyoti bima yojana in gujarati

  • ઓછા ખર્ચે 2 લાખનો જીવન વીમો
  • 18 થી 50 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ
  • સરળ અરજી પ્રક્રિયા
  • દાવાની સરળ પ્રક્રિયા

જીવન જ્યોતિ વીમા યોજના માટે પાત્રતા: jeevan jyoti bima yojana in gujarati

18 થી 50 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિક
બેંક ખાતું ધરાવતા હોવું જરૂરી છે
PMJJBY યોજનામાં પહેલેથી જ નોંધાયેલા ન હોવા જોઈએ

જીવન જ્યોતિ વીમા યોજના માટે અરજી કરવાની રીત jeevan jyoti bima yojana in gujarati

બેંક શાખામાં જઈને અરજી ફોર્મ ભરો
ઓનલાઈન PMJJBY પોર્ટલ દ્વારા અરજી કરો

જીવન જ્યોતિ વીમા યોજના મોબાઈલ એપ્લિકેશન દ્વારા અરજી કરો

યોજના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment