jeevan jyoti bima yojana in gujarati:પરિવારને આ યોજનાથી આર્થિક સુરક્ષા મળશેઃ ₹436 પ્રીમિયમ જમા કરાવવા પર તમને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, જાણો તેનાથી સંબંધિત ખાસ વાતો. સરકાર દ્વારા આ યોજનામાં લોકોને પૈસાની સુવિધા આપવામાં આવશે આ યોજનામાં કોઈપણ લાભાર્થીનું કારણસર મૂર્તિ થશે તો તેમન પરિવારજનોને બે લાખ રૂપિયાની રકમ મળશે જાણ યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં 426 રૂપિયાનો વીમો ભરી અને મેળો 2,00,000 આ યોજના માટે ડોક્યુમેન્ટ કયા જશે અને અરજી ક્યાં કરી જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો
1 લાખ મહિલાઓને મળશે મફત માં ઘરઘંટીની સહાય
જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવો
PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના હેઠળ, 18 થી 50 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકો માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમ ચૂકવીને ₹2 લાખનો જીવન વીમો મેળવી શકે છે.
જીવન જ્યોતિ વીમા યોજના પ્રીમિયમ ચુકવણી: jeevan jyoti bima yojana in gujarati
- પ્રીમિયમ દર વર્ષે 25 મે થી 31 મે દરમ્યાન આપમેળે બેંક ખાતામાંથી કાપવામાં આવશે.
- આ માટે અરજદારે બેંક ખાતામાંથી આપમેળે ચુકવણી માટે સંમતિ આપવી પડશે.
Gujarat Police Constable Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા પેટર્ન
જીવન જ્યોતિ વીમા યોજનાના ફાયદા: jeevan jyoti bima yojana in gujarati
- ઓછા ખર્ચે 2 લાખનો જીવન વીમો
- 18 થી 50 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ
- સરળ અરજી પ્રક્રિયા
- દાવાની સરળ પ્રક્રિયા
જીવન જ્યોતિ વીમા યોજના માટે પાત્રતા: jeevan jyoti bima yojana in gujarati
18 થી 50 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિક
બેંક ખાતું ધરાવતા હોવું જરૂરી છે
PMJJBY યોજનામાં પહેલેથી જ નોંધાયેલા ન હોવા જોઈએ
જીવન જ્યોતિ વીમા યોજના માટે અરજી કરવાની રીત jeevan jyoti bima yojana in gujarati
બેંક શાખામાં જઈને અરજી ફોર્મ ભરો
ઓનલાઈન PMJJBY પોર્ટલ દ્વારા અરજી કરો