બાઇક લવર માટે સારા સમાચાર Kawasaki Z500 આવી ગયું ,દુનિયાની સુવિધા આ બાઇકમાં હશે જાણો સસ્તી કિંમત

બાઇક લવર માટે સારા સમાચાર kawasaki z500 આવી ગયું ,દુનિયાની સુવિધા આ બાઇકમાં હશે જાણો સસ્તી કિંમત

kawasaki z500:Kawasaki Ninja 500, Z500 કંપનીએ EICMA 2023 પર Kawasaki Ninja 500 અને Kawasaki Ninja Z500નું લોન્ચ કર્યું છે.કંપનીએ બંને બાઈક અંગે વધુ માહિતી આ પોસ્ટ માં આપેલ છે 

કાવાસાકીએ નિન્જા 500 અને Z500નું અનાવરણ કર્યું છે. કંપનીએ બંને બાઈકમાં એક જ એન્જિનનો ઉપયોગ કર્યો છે પરંતુ Ninja 650 અને Z650ને અલગ-અલગ બોડીવર્કમાં ડિઝાઈન કરવામાં આવ્યા છે. અહીં જાણો બાઇકની સંપૂર્ણ વિગતો.

kawasaki z500:વિગત 

Feature Description
Engine New 451 cm3 engine with smooth and powerful acceleration.
Power Delivery Brisk acceleration rpm range, with enough power in the high-rpm range for higher speeds.
Chassis Lightweight chassis designed for versatility in various riding situations.
Design Distinctive Ninja family design with race-inspired, big-bike looks. Sugomi design elements for an aggressive appearance.

કાવાસાકી Z500 ડિઝાઇન

Kawasaki Z500 ની ડિઝાઇન બીજા બાઇક કરતા શાનદાર અને ઝડપી છે.આ બાઇકની ફ્રન્ટ સાઇડમાં z ફેસ ડિઝાઇન આપવામાં છે.  Z બાઇકની મોટા કદની ડિઝાઇન છે.એથલેટિક બોડી ક્ષમતા એક દમ મસ્ત છે. અને આ બાઇકની ટેન્ક પર ડેશિંગ સ્ટાઇલ બનાવવામાં આવી છે. જેથી આ બાઇક વધુ સ્ટાઇલિશ લાગે અને આ બાઇકનું એન્જીન પણ મોટું બનાવવામાં આવ્યું છે.

kawasaki z500

Kawasaki z500 ની કિંમત

Kawasaki Z500 ની કિંમત ભારતમાં આ બાઇકની કિંમત 5 લાખ 30 હજાર રૂપિયા સુધી છે. અને આ બાઇકને બજારમાં EDITION અને STANDARD એમ બે લોન્ચ કરવામાં આવશે અને આ બાઇકમાં લાલ અને લીલા એમ બે કલર હશે.

આ પણ વાંચો:

Kawasaki z500 ટોપ સ્પીડ અને એવરેજ 

આ બાઇક 23.4 Kmph ની (અંદાજે) એવરેજ આપે છે. આ બાઈક 0-100kmph થી મુસાફરી કરવામાં 4.7 સેકન્ડ લે છે. અને આ બાઇકની ટોપ સ્પીડ 189 kmph (અંદાજે) છે. આ બાઇકમાં 14 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે.

કાવાસાકી z500 ફીચર

  1. આપણે KAWASAKI z500 ના ફીચર્સ ની વાત કરી એ તો આ બાઇકમાં તમામ ફીચર્સ છે.
  2. હાઈ ગ્રેડ ફુલ કલર ટીએફટી ડિસ્પ્લે, ડિજિટલ સ્પીડોમીટર, થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર ટેક્નોલોજી,
  3. ઈન્સ્ટ્રુમેન્ટલ સ્માર્ટફોન કનેક્ટિવિટી, ડિસ્પ્લે નોટિફિકેશન, કોલ એલર્ટ, એસએમએસ એલર્ટ વિકલ્પ 
  4. રાઈડિંગ લોગો જેવી ઘણી સુવિધાઓ જોવા મળે છે. આ બાઇક લૉન્ચ થતાં જ તમને અપડેટ કરવામાં આવશે.

હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment

close