Kisan credit card online arji 2024:સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે. કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી આ યોજના ખેડૂતોને કોઈપણ પરિસ્થિતિમાં લોન પૂરી પાડે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના યાદી ઉદ્દેશ્ય ખેડૂતોને સરળતાથી લોન આર્થિક સહાય આપવાનો છે . આ યોજના ખેડૂતોને વ્યાજમુક્ત લોનની સુવિધા પૂરી પાડે છે.
ખેડૂતોને ખેતી, પશુપાલન અને ઔદ્યોગિક આર્થિક પ્રવૃત્તિઓ માટે લોન આપવામાં આવે છે. પાત્ર બનવા માટે, ખેડૂતો પાસે બેંક ખાતું હોવું જોઈ એ છે. યોજનાના લાભોમાં ખેડૂત પરિવારને વીમા સુરક્ષા અને નાણાકીય સુરક્ષાનો સમાવેશ થાય છે. જાણો સંપૂર્ણ માહિતી
Kisan credit card online arji 2024:વિગત
યોજનાનું નામ | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024 |
યોજનાનો પ્રકાર | સરકારી યોજના |
લાભાર્થી | પાત્રતા ધરાવતા ખેડૂતો |
ઉદ્દેશ્ય | ખેડૂતોને નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો |
Application mode | Online/Offline |
Official website link | eseva.csccloud.in/KCC/Default.aspx |
Application form | pmkisan.gov.in/Documents pdf |
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિષે જાણો
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1 લાખ 60 હજાર રૂપિયાની લોન મળશે. આ લોનથી ખેડૂતો તેમની ખેતીમાં રોકાણ કરી શકશે. આ યોજનાનો ઉપયોગ ખેડૂત પોતાના પાકની સંભાળ રાખવા માટે કરી શકે છે. ખેડૂતોને પાક વીમો મેળવવાની પણ તક મળશે. આ યોજનામાં પશુપાલકો અને માછીમારોને પણ સામેલ કરવામાં આવ્યા છે. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરો. લોન પર 4% વ્યાજ દર સાથે, ખેડૂતોને ગેરંટી વિના ફાયદો થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક ટેકો આપવાનો છે.
આ પણ જાણો
- ABC ID વગર સ્કૂલ કે કોલેજ માં પરીક્ષા કે પ્રવેશ નહિ મળે ,વિદ્યાર્થી એબીસી આઈડી કાર્ડ કેવી રીતે બનાવું | એબીસી કાર્ડ શું છે? જાણો
- Free solar Stove Yojana ગેસ ભરાવાની ઝંઝટ ખતમ, ઈન્ડિયન ઓઈલ આપે છે ફ્રી સોલર સ્ટવ, આ રીતે કરો અરજી
- e shram card balance check તમે પણ મિનિટમાં ચેક કરો ઈ-શ્રમ કાર્ડ બેલેન્સ ,જાણો આ સરળ પ્રક્રિયા
-
ઘરે બેઠા બનાવો આ રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન, આયુષ્માન કાર્ડ Download, જાણો આયુષ્માન કાર્ડ ના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ ના ફાયદા
- ગુજરાત તમામ જિલ્લાઓમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
- સમગ્ર રાજ્યમાં કુલ 100000 ક્રેડિટ કાર્ડ બનાવવાનો હેતુ છે.
-
પીએમ કિસાન કાર્ડ ખેડૂતોને આર્થિક સહાય આપવાનોછે.
- આ પહેલ ખેડૂતોને સશક્ત બનાવવાનું પગલું છે.
- તેનાથી ખેડૂતોને વિવિધ સુવિધાઓ મળશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે.
કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ કેટલું
- કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.
- જો તમે એક લાખથી વધુની લોન લો છો તો તમારે તમારી જમીન ગીરવે રાખવી પડશે.
- તથા તમારે 7 ટકા વ્યાજ દરે લોન આપવી પડશે,
- લોન સમય અને તારીખ પર લોન નહિ ભરો તો તમારે માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે. તમને માત્ર 3 ટકા વ્યાજની છૂટ મળશે.
કિસાન ક્રેડિટ કાર્ડ ઓનલાઇન અરજી
- Kisan Credit Card 2024 હેઠળ, તમે બે રીતે ઓનલાઈન અરજી કરી શકો છો,
- પ્રથમ તમે બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો,
- બીજું તમે PM Kisan ની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.
- કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ pdf
HDFC બેંક ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું 10 મિનિટમાંઘરે બેઠા બેઠા જાણો સરળ પ્રક્રિયા
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |