Madhyahan Bhojan Bharti 2024:મધ્યાન ભોજન યોજના ભરતી 2024 પગાર 15000 રૂપિયા

Madhyahan bhojan bharti 2024:મધ્યાન ભોજન યોજના ભરતી 2024 પગાર 15000 રૂપિયા

madhyahan bhojan bharti 2024:ગુજરાત સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવેલ છે જે 11 મહિનાના કરાર આધારિત આ જગ્યા બહાર પાડવામાં આવેલ છે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે

મધ્યાન ભોજન યોજના ભરતી 2024 માં 11 મહિનાના કરાર આધારિત હશે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજીની વિગત કેવી રીતે અરજી કરવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સહાય વળતર

madhyahan bhojan bharti 2024

મધ્યાન ભોજન યોજના ભરતી MDM ડે મીલ ( MDM ) બોટાદ
પોસ્ટનું નામ MDM સુપરવાઇઝર
ખાલી જગ્યા 04
જોબ સ્થાન બોટાદ
એપ્લિકેશન મોડ ઑફલાઇન

મધ્યાન ભોજન યોજના શૈક્ષણિક લાયકાત

મધ્યાન ભોજન યોજના ભરતી માં શૈક્ષણિક લાયકાત ઉમેદવારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને વિજ્ઞાનમાં ગ્રેજ્યુસન કરેલું હોવું જોઈએશિક્ષણ વિભાગ મધ્યાન ભોજન યોજના ભરતી ઉમર મર્યાદા

મધ્યાન ભોજન યોજના ભરતીમાં ઉંમર મર્યાદા

ઉમેદવારને 18 વર્ષ અને 58 વર્ષની વચ્ચે હોવું જોઈએ જીવ ઉમેદવારો આ ભરતી કરી શકશે

કોઈ પાસેથી પૈસા નહિ લેવા પડે SBI બેંક આપશે પર્સનલ લોન 1 લાખ સુધી લોન ,તો રાહ કોની જોવો અહીં થી અરજી કરો

ભોજન યોજના ભરતી પગાર

મધ્યાન ભોજન યોજના 15000 રૂપિયા એક મહિના નો પગાર આપવામાં આવશે એમડીએમ સુપરવાઇઝરમાં ભરતી મધ્યાન ભોજન યોજનામાં ભરતી અરજી કરશે તે પ્રમાણે એક પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા પછી તેમની લેવામાં આવશે એન્ટ્રીમાં પાસ થઈ જશે તેમને નોકરી રાખવામાં આવશે

મધ્યાન ભોજન યોજના ભરતી અરજી ફી કેટલી

મધ્યાન ભોજન યોજના ભરતી બોટાદ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતીમાં ઉમેદવારો કોઈ પણ અરજીથી આપવાની રહેશે અને ફ્રી માં તે અરજી કરી શકશે

પરીક્ષા વગર 108 માં આવી ભરતી ઈમરજન્સી રિસ્પોન્સ ઓફિસર આજે છેલ્લી તારીખ

મધ્યાન ભોજન યોજના ભરતી બોટાદ અરજી

પ્રાથમિક શાળામાં ભોજન બનાવવા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે તે અંગે અરજી કરવા માટે લાયક ઉમેદવાર હોય જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, સી-વિંગ, જિલ્લા સેવા સદન, ખાસ રોડ, બોટાદ અને https://botad.nic પરથી મેળવી શકાશે. માંથી .in/notice category/recruitment/

મહત્વપૂર્ણ કડીઓ

સૂચના અહીં ક્લિક કરો
અન્ય નોકરીઓ અને યોજના અપડેટ અહીં ક્લિક કરો

Leave a Comment

close