હવે વ્યાજે પૈસા લેવાનું ભૂલી જશો, સરકારની આ નવી યોજના ₹3 લાખની લોન આપશે. જાણો કેવી રીતે

હવે વ્યાજે પૈસા લેવાનું ભૂલી જશો, સરકારની આ નવી યોજના ₹3 લાખની લોન આપશે. જાણો કેવી રીતે

mahila udyog yojana gujarat :જો તમે પૈસાની જરૂરિયાત ધરાવતા હોવ અને બેંકોમાંથી લોન મેળવવાથી કંટાળી ગયા હોવ તો આજે હું તમને ભારત સરકારની એક ખાસ યોજના ‘મહિલા ઉદ્યોગ યોજના’ વિશે જણાવીશ. આ યોજના દ્વારા તમે બેંકમાં ગયા વગર 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. 

તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હો તો જાણી લો આ યોજના વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જે ફોર્મ કેવી રીતે ભરવું ,અરજી કેવી રીતે કરવી 

ઉદ્યોગિની યોજના વિશે વિશેષ માહિતી

લૉન રકમ ₹50,000 થી ₹2,00,000
સબસિડી 35% થી 50%
વય શ્રેણી 18 વર્ષથી 55 વર્ષ
વ્યાજ દર 6% છે
પ્રક્રિયા શુલ્ક કોઈ ફી લેવામાં આવશે નહીં
લૉન સમયગાળો 36 મહિના, 6 મહિનાના મોરેટોરિયમ સમયગાળા સહિત

mahila udyog yojana gujarat  મહિલા ઉદ્યોગ યોજના 2024 સબસિડીનો લાભ:

  1. SC/ST મહિલાઓને 50% સબસિડી
  2. સામાન્ય વર્ગની મહિલાઓને 30% થી 35% સબસિડી
  3. વિકલાંગ/વિધવા મહિલાઓને 50% સબસિડી
હવે આ એપ આપી રહી છે પાંચ લાખની પર્સનલ લોન આવી રીતે કરો ઓનલાઈન અરજી

mahila udyog yojana gujarat  મહિલા ઉદ્યોગ યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો

  1. અરજદારનું આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ / મતદાર આઈડી કાર્ડ
  3. કુટુંબનું વાર્ષિક આવક પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર (SC/ST અરજદારો માટે)
  5. અનુભવ પ્રમાણપત્ર (જે પ્રવૃત્તિ માટે લોન માંગવામાં આવી હોય તેના)
  6. અરજદારના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા

ઉદ્યોગિની યોજના માટે પાત્રતા:

  1. અરજદાર સ્ત્રી હોવી જોઈએ.
  2. અરજદારની કૌટુંબિક આવક:
  3. સામાન્ય માટે: ₹150000 કરતાં ઓછી
  4. વિશેષ(SC/ST/OBC) માટે: ₹200000 કરતાં ઓછી
ઘરે બેઠા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કેવી રીતે કરવું જાણો અહીંથી

મહિલા ઉદ્યોગ યોજના 2024 અરજી પ્રક્રિયા:

  • ઑનલાઇન: https://udyamimitra.in પર જઈને ઓનલાઇન અરજી કરો.
  • અરજીઓની ચકાસણી: CDPO દ્વારા અરજીઓની ચકાસણી અને સ્થળ ચકાસણી કરવામાં આવશે.
  • પસંદગી: પસંદગી સમિતિ અરજીઓની તપાસ કરશે અને લોન મુક્તિ માટે બેંકોને મોકલશે.

Leave a Comment

close