મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેન્ડ) 2024 તમામ મહિલાઓ ને રૂ.250/- પ્રતિદિન સ્ટાઈપેન્‍ડ આપવામાં આવશે.

મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેન્ડ) 2024 તમામ મહિલાઓ ને રૂ.250/- પ્રતિદિન સ્ટાઈપેન્‍ડ આપવામાં આવશે.

Mahila Vrutika yojana 2024:ગુજરાતની મહિલાઓને મળશે દરરોજ 250 રૂપિયાની સહાય, જાણો અરજીની પ્રક્રિયા. મહિલા વૃતિકા યોજના 2023 ખેડૂત પોર્ટલ યોજના 2024 હેઠળ નાગરિકોને વધુ લાભ થાય  તેવી અપેક્ષા ઓ થી આયોજન કરવામાં આવે છે.  હમણાં જ તે આઈ ખેડૂત પોર્ટલ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાએ મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના 2024 તરીકે ઓળખવામાં આવે છે. 

મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના 2024 ઓનલાઈન અરજી ikhedut Portal 2024 પર થી  તાલીમમાં જોડાનાર બહેનોને અથાણા, મુરબ્બા, શરબત, જેલી, કેચઅપ કે નેક્ટર વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવશે. મહિલાઓને તાલીમ સાથે પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે. આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 બાગાયતી યોજનામાં ભાગ લેનાર મહિલા ને 250 સ્ટાઈપેન્‍ડ આપવામાં આવશે.

મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના 2024

યોજનાનું નામ મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના 2024
પોર્ટલ 
Ikhedut Portal Login 2024
ઉદ્દેશ મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થી ગુજરાતની તમામ મહિલાઓને  
સહાયની રકમ મહિલા રૂ.250/- પ્રતિદિન સ્ટાઈપેન્‍ડ  આવશે.

Mahila Vrutika yojana 2024

સહાય 2023-24 સબસીડી 

ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત ખેડૂત મિત્રો ખેતીવાડી યોજનાઓ 2023 ને લગતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે 39 કરતાં પણ વધુ યોજના ખેતી વાડી ને લગતી બહાર પાડવામાં આવેલ છે  ખેતીવાડી સહાય યોજના  ikhedut portal 2023-24  આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24
 

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના લાભ 

  1. મહિલા સ્ટાઇપેન્ડ યોજના 2024 વિના મૂલ્યે આપવા આવે છે.
  2. મહિલા સ્ટાઇપેન્ડ યોજના 2024 બાગાયતી પાકોના તાલીમ આપવામાં આવે છે.
  3. મહિલા સ્ટાઇપેન્ડ યોજના 2024 હેઠળ મહિલાઓને વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની માહિતી આપવામાં આવે છે.
  4. મહિલા સ્ટાઇપેન્ડ યોજના 2024 મહિલાઓને પ્રતિદિવસ 250 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
  5. મહિલા સ્ટાઇપેન્ડ યોજના 2024 મહિલાઓને ટોટલ પાંચ દિવસ તાલીમ આપવામાં આવશે અને પ્રતિ દિવસ 250 રૂપિયા પણ આપવામાં આવશે.

નોંધ :

ગુજરાતની મહિલાઓને આ તાલીમ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલા લાભાર્થીઓએ તા તા 01/1/2024 થી 31/12/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની બંધ થશે.

જાણો માહિતી 

  1. Best 5 Famous Beach Gujarat 2024 location ગુજરાતના આ 5 અદ્ભુત બીચ જોયા પછી તમે ગોવા અને મનાલી ને ભૂલી જશો
  2. Post Office New Interest Rate 2024:1 જાન્યુઆરીથી પોસ્ટ ઓફિસના વ્યાજ દરોમાં ફેરફાર થયો છે , કોને કેટલો ફાયદો થશે જુઓ સંપૂર્ણ માહિતી

મહિના સ્ટાઇપેન્ડ યોજના રજીસ્ટ્રેશન 2024

  1. ikhedut portal 2024 સત્તાવાર વેબસાઈટ ikhedut portal ખોલવાની રહેશે..
  2. આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
  3. ક્લિક કર્યા બાદ “બાગાયતી યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
  4. જેમાં હાલ સમયમાં નંબર-44 પર ‘મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) 2024’ પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.

ikhedut portal 2024, ikhedut portal 2024 yojana list, ikhedut portal 2022 23, ikhedut portal gujarat 2024 yojana list, ઓનલાઈન અરજી ikhedut portal, ikhedut portal 7/12, ikhedut portal status, ikhedut portal 2023-24, ikhedut portal gujarat 2024 ikhedut portal application status, ikhedut portal gujarat,ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત, ikhedut portal yojana, ikhedut portal 2023-24

Leave a Comment

close