Maruti Swift ગાડી આગળ નહિ ટકે મીની કોપર બાઈક થી પણ ઓછી કિંમતમાં મળશે આ ગાડી

maruti-swift offers today:Maruti Swift ગાડી આગળની ટકે મીની કોપર ગાડી બાઈક થી પણ ઓછી કિંમતમાં મળશે આ ગાડી મારુતિ કંપનીની ગાડીને ભારતના માર્કેટમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે કારણ કે મારુતિ કંપનીએ ગ્રાહકને ખુશ કરે છે અને સારી કિંમતમાં અને સારા ફીચર આપે છે મારુતિ ગાડી અમે તમને જણાવી કે મારુતિ શિફ્ટ ગાડી ભારતના માર્કેટમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે તેની સાથે એ ગાડીમાં ખૂબ જ સુવિધા હોય છે

maruti-swift offers today:મારુતિ કંપની maruti swift કાર ને લગાતાર નવી નવી ટેકનોલોજી થી જોડવામાં આવે છે બજારમાં તમે જણા કે તેથી વધારે કિંમતમાં ગાડી મળે છે પરિવાર માટે આ શાનદાર ગાડી છે અને તેની અંદર ખૂબ જ સારી સુવિધા છે એવરેજ વાળી ગાડી છે અને આ ગાડીમાં તમને દમદાર એન્જિન અને ઓછા બજેટમાં આ ગાડી તમને મળશે

આ ગાડી સેકન્ડ હેન્ડ બજારમાં ઓછા કિંમતમાં મળે છે

maruti swift ગાડી ને તમે સેકન્ડ હેન્ડ બજારમાં ખરીદો તો તમને બે લાખમાં મળી જશે આ મારુતિ શિફ્ટ ગાડી ઓફલાઈન અને ઓનલાઇન ઓફર તમને મળી જશે તમે શોધી રહ્યા છો કે સસ્તા ભાવે સ્વીફ્ટ ગાડી કેવી રીતે મળશે તમારે બજારમાં પણ નહીં જવું પડે તમે ઓનલાઇન આગળ ગાડી ખરીદી શકશો. તમને ઓનલાઇન ગાડી ખરીદશો એટલે તમને ડિસ્કાઉન્ટ ઓફર મળશે તો સૌથી સારી હશે

XUV અને ડસ્ટરના સૂપડા સાફ આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હોન્ડા સિટી હેચબેક 2024ના ફીચર્સ જાણી ને બધાની સળગી જશે

Maruti swift ની સારી કિંમત જાણો

Maruti swift કાર olx પર 2003 મોડલની maruti swift 15 લાખ રૂપિયામાં મળે છે આ પણ સારી કન્ડિશનમાં મળી જશે Olx પર સસ્તી ગાડીઓ મળે છે કારણ કે જુની ગાડીઓ હોય તે olx olx પર વેચવામાં આવે છે જુની ગાડીઓ હોય છે રસ્તા પર જતી હોય છે એટલે ખરાબ લાગે છે એટલે લોકો olx પર વેચવાનો પસંદ કરે છે આ ઉલ્લેખ olx પરથી maruti swift ગાડી તમે પણ લઈ શકો છો અને તેની અંદર સીએનજી કીટ લગાવી શકો છો સીએનજી કીટ લગાવશો એટલે તમને એવરેજ સારું આપશે અને સસ્તી પણ છે

TVS Raider 125 Flex બજાર માં આવતા બુલેટ અને KTM ને ધૂળ ચાટતા કરી નાખ્યા જાણો આ બાઇકની કિંમત અને ફીચર

Maruti swift ગાડી પર કેટલી ઓફર મળે છે

Olx પર પણ સારી ઓફર મળે છે અને કાર દેખો તેના પર પણ ઓફર સારી મળે છે કાળ દેખો 2016 મોડલ મળી રહે છે એ પણ અઢી લાખની અંદર મળી રહે છે કાળ દેખો પર 25 હજાર કિલોમીટર ચાલેલી ગાડી પણ સારી એવરેજ આપશે એ પણ તેની અંદર મળી રહે છે કાર દેખો પણ ગુજરાતમાં પણ મળી રહે છે ત્યાં આસાનીથી વેચી રહ્યા છે

Leave a Comment