MDM Gandhinagar bharti 2024:મધ્યાહન ભોજન યોજના ભરતી ગાંધીનગર મધ્યાહન ભોજન યોજના (MDM) ગાંધીનગર દ્વારા કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની 5 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મધ્યાન ભોજન યોજના ભરતી 2024 માટે જાહેરાત કરવામાં આવી છે કે ગાંધીનગર દ્વારા મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવેલ છે તો જે ઉમેદવારો અરજી કરવા માગતા હોય તે ઉમેદવારોએ સંપૂર્ણ માહિતી જાણી અને મધ્યાન ભોજન યોજના ભરતી ગાંધીનગર અરજી કરી શકે છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
MDM Gandhinagar bharti 2024
ભરતી | મધ્યાહન ભોજન યોજના ભરતી ગાંધીનગર |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 07 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gandhinagar.gujarat.gov.in/ |
ગાંધીનગર મધ્યાન ભોજન ભરતી 2024 જગ્યા
ગુજરાત માધ્યમિક યોજના ભરતીમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ md ની સુપરવાઇઝર ની જગ્યા પર ભરતી કરવામાં આવી છે
ગાંધીનગર મધ્યાન ભોજન યોજના ભરતી છેલ્લી તારીખ
મધ્યાન ભોજન યોજના ગુજરાત ધારા બહાર પડવામાં આવેલ ભરતીમાં ઉમેદવારોએ 25 જાન્યુઆરી 25 ફેબ્રુઆરી 2024 ના રોજ ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીની છેલ્લી તારીખ છે 5 માર્ચ 2024 ના ઉમેદવારોએ ફોર્મ ભરી દેવા
મધ્યાન ભોજન યોજના ભરતી 2024 ગાંધીનગર અરજી ફી
તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે આ ગાંધીનગર મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવી છે તેમના માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી ફ્રી માં અરજી કરી શકે છે
જમીન પ્રોપર્ટી ખરીદતી વખતે આ ડૉક્યુમેન્ટ ચકાસી લેશો તો છેતરાશો નહી જાણો આ દસ્તાવેજ
MDM Gandhinagar bharti 2024 ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
મીડ ડે મીલ (MDM) ગાંધીનગર ભરતી 2024: પગાર ધોરણ
MDM ગાંધીનગર દ્વારા કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની 5 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
- પગાર ધોરણ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રૂપિયા પગાર 15,000
- તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર રૂપિયા 15,000
મધ્યાન ભોજન યોજના શૈક્ષણિક લાયકાત
મીડે મીલ મધ્યાન ભોજન યોજના દ્વારા શૈક્ષણિક લાયકાત માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત આપવામાં આવી છે જે ઓફિશિયલ વેબસાઈટ પર તમારે જોઈ લેવી
PM વિશ્વકર્મા યોજના ખૂબ જ ઉપયોગી છે, તમને મળશે 15,000 રૂપિયા લાભ, અહીં જાણો કેવી રીતે કરશો અરજી
MDM ગાંધીનગર ભરતી 2024: અરજી કેવી રીતે કરવી?
ઓફલાઇન: ઉમેદવારોએ ઇન્ડિયા પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જઈને અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ: 05 માર્ચ 2024
અરજી કરવાનું સરનામું:
-
-
- જિલ્લા પુરવઠા અધિકારી,
- પી.એમ પોષણ યોજનાની કચેરી,
- ગાંધીનગર
-