Metro Rail Vacancy:મેટ્રો રેલની 439 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે જાણી લો તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે કે. મેટ્રો દ્વારા રેલવેની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે 19 એપ્રિલ 2024 છેલ્લી તારીખ છે જે તમે 448 જગ્યા પર ફોર્મ ભરી શકો છો
મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઇન ભરતી માટે ફોર્મ ભરાવાની શરૂઆત 20 માર્ચ 2024 થી થઈ હતી જે મિત્રો ફોર્મ ભરવા માગતા હોય તે જલ્દીથી ફોર્મ ભરી શકે છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે પ્રમાણે અરજી કરી શકે છે
CCE ઓનલાઇન પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ પ્રક્રિયા ચાલુ થઇ ગઈ તમે અહીં થી કોલ લેટર ડાઉનલોડ કરો
મેટ્રો રેલવે ભરતી શૈક્ષણિક લાયકાત
વિદ્યાર્થી મિત્રોએલ ભરતીમાં અરજી કરવા માગતા હોય તેમના માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવેલ છે તો તમે જે નીચે પીડીએફ આપવામાં આવેલ છે તે પ્રમાણે તમે જાણી શકો છો કે કઈ લાયકાત હશે
મેટ્રો રેલ ભરતી ઉમર મર્યાદા
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મેટ્રો રેલવે ભરતીમાં ઉંમર મર્યાદાની છૂટ આપવામાં આવેલ છે જે પ્રમાણે કે 28 વર્ષ મહત્તમ ઉંમર રાખવામાં આવી છે અને 21 વર્ષ હોય તે ઉમેદવાર ફોર્મ ભરી શકે છે
Bank of india માં બમ્પર ભરતી પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક અહીં થી અરજી કરો
મેટ્રો રેલવે ભરતી અરજી ફી
મેટ્રો રેલવે ભરતી ની વાત કરીએ તો સામાન્ય શ્રેણી અને પછાત વર્ગોને આર્થિક રીતે નબળા વર્ગ માટે 1180 અરજી ફી રાખવામાં આવેલ છે જ્યારે બીજા અન્ય શ્રેણી માટે 826 હરજીપી રાખવામાં આવેલ છે તો દરેક ઉમેદવાર ધ્યાનમાં લેવું
મેટ્રો રેલ ભરતી અરજી પ્રક્રિયા
આ ભરતી માટે, તમારે ઓનલાઈન મોડમાં અરજી કરવાની રહેશે જેની સીધી લિંક નીચે આપેલ છે. અહીં ક્લિક કરવાથી, અરજી ફોર્મ તમારી સામે ખુલશે. તે યોગ્ય રીતે ભરવાનું રહેશે.
હવે તમારે તમારા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે, આ પછી તમારે એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે અને ફાઇનલ સબમિટ પર ક્લિક કરો અને એપ્લિકેશનની સુરક્ષિત પ્રિન્ટઆઉટ લો.
- અધિકૃત સૂચના:- અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી: અહીં ક્લિક કરો