Namo Laxmi Yojana 2024 gujarat । નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12ની વિદ્યાર્થિનીઓને મળશે રૂ. 50,000 રૂપિયાની સહાય, જાણો કેવી રીતે ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ પૂરું થઇ ગયું . રાજ્યના નાણામંત્રી ત્રીજી વખત બજેટ રજૂ કર્યું છે. આજે ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ladli laxmi yojana age limit
આ બજેટ 2024 માં નમો લક્ષ્મી યોજના 2024 બહાર પાડવામાં આવી છે તો ચાલો જાણીએ આ યોજના શું છે અને કોણ તેનો લાભ લઈ શકે છે? Namo Laxmi Yojana 2024 ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે namo laxmi yojana gujarat online apply
Namo Laxmi Yojana 2024
યોજના | નમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana 2024 |
નમો લક્ષ્મી યોજના 2024 ધોરણ 9 અને 10 ના દીકરીઓને કેટલી સહાય મળશે? | રૂપિયા 10,000/- |
નમો લક્ષ્મી યોજના 2024 ધોરણ 11 અને 12 ના દીકરીઓને કેટલી સહાય મળશે? | રૂપિયા 15,000/- |
નમો લક્ષ્મી યોજના 2024 ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયેથી દીકરીઓને કેટલી સહાય મળશે? | રૂપિયા 5,0000/- |
કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે? | બધાને લાભ મળશે |
ઓફિશિયલ વેબસાઈટ | https://cmogujarat.gov.in/ |
નમો લક્ષ્મી યોજના 2024નો હેતુ
નમો લક્ષ્મી યોજના 2024 હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલ છે.નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. ladli laxmi yojana details
નમો લક્ષ્મી યોજના 2024 કેટલી સહાય મળશે? Namo Laxmi Yojana gujarat 2024
નમો લક્ષ્મી યોજના 2024 માટે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થિઓને રૂપિયા 10,000/-, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થિઓને રૂપિયા 15,000/- અને ધોરણ 12 સુધીના અભ્યાસ પૂર્ણ વિદ્યાર્થિઓને રૂપિયા 50,000/- સહાયની રકમ મળશે. ladli laxmi yojana eligibility
મહિલા માટે સુપરહિટ યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો શું ફાયદો છે, સૌથી વધુ વ્યાજ મળે છે, માહિતી જાણવા અહીં ક્લિક કરો
નમો લક્ષ્મી યોજના શું છે?
ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.
Namo Laxmi Yojana 2024 નમો લક્ષ્મી યોજનામાં કોને લાભ મળશે?
આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે
નમો લક્ષ્મી યોજના 2024 માં આવક મર્યાદા કેટલી છે?
વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.