navodaya vidyalaya bharti 2024 in gujarati:નવોદય વિદ્યાલયમાં બમ્પર ભરતી 10-12 પાસને પણ મળશે 1 લાખ પગાર, અહીં કરો અરજી ચાલુ નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ બિન-શિક્ષણ ખાલી જગ્યાઓ ભરવા માટે 1377 જગ્યાઓની જાહેરાત કરી છે. 10મી અને ગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. મહત્તમ પગાર ₹142,000 સુધીનો છે.
જવાહર નવોદય વિદ્યાલય ભરતી જાહેર કરી તેમાં ફોર્મ કેવી રીતે ભરવું કેટલી અરજી હશે અને છેલ્લી તારીખ કઈ છે તમામ વિદ્યાર્થી મિત્રોએ આ ખાસ જાણી લેવું કારણ કે તમારા માટે આ બહુ મહત્વનું છે
નવોદય વિદ્યાલય ભરતી 2024 જગ્યાઓ:
- ફીમેલ સ્ટાફ નર્સ: 121
- મદદનીશ વિભાગ અધિકારી: 5
- ઓડિટ મદદનીશ: 12
- જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર: 4
- કાનૂની મદદનીશ: 1
- સ્ટેનોગ્રાફર: 23
- કોમ્પ્યુટર ઓપરેટર: 2
- કેટરિંગ સુપરવાઈઝર: 78જુનિયર સચિવાલય સહાયક: 381
- ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર: 128
- લેબ એટેન્ડન્ટ: 161
- મેસ હેલ્પર: 442
- MTS: 19
વિદ્યાર્થી માટે ખાસ પીએમ સુરજ પોર્ટલ થશે મોટો ફાયદો, જાણો અરજી કેમ કરવી
નવોદય વિદ્યાલય ભરતી અરજી ફી navodaya vidyalaya bharti 2024 in gujarati
- ફીમેલ સ્ટાફ નર્સ:
- સામાન્ય ઉમેદવારો: ₹1500
- SC/ST/PWBD: ₹500
- અન્ય પોસ્ટ
- સામાન્ય ઉમેદવારો: ₹1000
- SC/ST/PWBD: ₹250
નવોદય વિદ્યાલય ભરતી માટે લાયકાત
નવોદય વિદ્યાલયમાં ભરતી જાહેર થઈ છે તેમાં અલગ અલગ જગ્યા છે 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએશન લોકો અરજી કરી શકશે જે જગ્યાએ પ્રમાણે બધાને અલગ અલગ લાયક જ હશે નવોદય વિદ્યાલય ભરતીની શૈક્ષણિક લાયકાત વિશે તમે વધુ સત્તાવાર સૂચના વાંચી શકો છો
ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ લેવા માટે નિયમ બદલાઈ ગયા લાખો વિદ્યાર્થીઓને થશે અસર જાણો નિયમ
નવોદય વિદ્યાલય ભરતી 2024 ઉંમર મર્યાદા
જાહેર કરવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ભરતીમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે કેટલી ઉંમર મર્યાદા 10 હશે તે જાણી લો ઓછામાં ઓછી 18 વરસ અને બધું હતું 40 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે
નવોદય વિદ્યાલય ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા:
1. નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટ https://navodaya.gov.in/ ની મુલાકાત લો.
2. હોમપેજ પર, “Apply Online” ની લિંક પર ક્લિક કરો.
3. ખુલેલા અરજીપત્રમાં તમામ માહિતી ધ્યાનથી ભરો.
4. જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો.
5. અરજી ફી ચૂકવો.
6. “Submit” બટન પર ક્લિક કરો.