New Gen Toyota Fortuner Redesign લોન્ચ થઇ એ પહેલા ફોટા વાઇરલ થયા ,નવા ફીચર્સ જોઈ ને તમે બોલશો વાહ શું વાત છે

New Gen Toyota Fortuner લોન્ચ થઇ એ પહેલા ફોટા વાઇરલ થયા ,નવા ફીચર્સ જોઈ ને તમે બોલશો વાહ શું વાત છે

New Gen Toyota Fortuner Redesign: ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે, કંપનીએ જાહેરાત કરી છે કે નવી ડિઝાઈન અને સારી એવરેજ  સાથે લોન્ચ કરવામાં આવશે. Toyota Fortuner બજારમાં સૌથી મોટી SUV ગાડી માંથી એક છે. ગાડીનો ઉપયોગ મોટા ઉદ્યોગો અને નેતાઓ કરે છે. તે બજારમાં સૌપ્રથમવાર 2009માં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેની વેચાણ વધુ છે. કંપની પોતાની નવી ગાડીને લોન્ચ કરવા જઈ રહી છે.

નવી ગાડી ફોર્ચ્યુનરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, SRK ડિઝાઇન YouTube ચેનલ દ્વારા નવી પેઢીના ફોર્ચ્યુનરનું એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે, જે 2024 ફોર્ચ્યુનરમાં જોવા મળશે. આ પોસ્ટમાં તમને ન્યૂ જનરલ ટોયોટા ફોર્ચ્યુનર વિશે તમામ માહિતી આપીશું,

 

New Gen Toyota Fortuner Redesign

SRK ડિઝાઇન ટીમે ખૂબ જ સારી ડિઝાઇન તૈયાર કરી છે. જોકે કંપની બજારમાં ફોર્ચ્યુનર માટે ઘણા સારા અપડેટ્સ કરી શકે છે. તેમાં નવી ડિઝાઇન કરેલી ફ્રન્ટ પ્રોફાઇલ છે અને તે પ્રીમિયમ LED DRL અને હેડલેમ્પ્સથી સજ્જ છે. તેનો નવો એગ્રેસિવ લુક ઘણો આકર્ષક બનવાનો છે.ડિઝાઇનનેશાર્પ લુક આપવામાં આવ્યો છે. તેને નવા ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ છે, નવી ડિઝાઇન કરાયેલ સ્પોર્ટી બમ્પર અને નવી એલઇડી ટેલલાઇટ અને ટોપ માઉન્ટેડ સ્ટોપ લેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે,

આ જોવો :Mahindra thar 5-door આ લુકમાં બજારમાં બબાલ મચી ગઈ છે, નવા ફીચર્સ સાથે ગજબ ની એન્ટ્રી કરશે

New Gen Toyota Fortuner

New Gen Toyota Fortuner:ફીચર્સ અને સેફ્ટી

  • ફોર્ચ્યુનર ગાડી હવે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો સાથે એપલ કારપ્લે સાથે મોટી ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
  • ટોયોટા સ્માર્ટ કાર કનેક્ટિવિટી સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરથી સજ્જ થઈ શકે છે.
  • હાઇલાઇટ્સમાં 360 ડિગ્રી કેમેરા, ફ્રન્ટ વેન્ટિલેટેડ અને હીટેડ સીટો, ટ્રિપલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ,
  • સારી લેધર સીટ, વાયરલેસ ચાર્જિંગ, સિક્સ વે હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ 
  • કો-ડ્રાઇવર સીટ સાથે ઇલેક્ટ્રિકલ ORVM અને IRVMનો સમાવેશ થાય છે.
  • હાલમાં તે 7 એરબેગ્સથી ઓપરેટ થાય છે.

New Gen Toyota Fortuner:એન્જિન

  • ફોર્ચ્યુનર ગાડી નવા 2.8 લિટર ડીઝલ એન્જિન સાથે આવશે જે વર્તમાન ફોર્ચ્યુનર કરતા વધુ પાવર વાલી છે.
  • આ એન્જિન હવે 224 BHPનો પાવર અને 550 Nmનો ટોર્ક જનરેટ કરવા જઈ રહ્યું છે,
  • જે તેને ફોર્ચ્યુનર ગાડી સેગમેન્ટમાં સૌથી પાવરફુલ SUV બનાવશે. 
  • આ એન્જિન વિકલ્પ 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓપરેટ છે.

આ દેખો : ટોયોટાની ગાડી લેવી હોય તો જાણી લો વેઇટિંગ પિરિયડ,ક્યારે મળશે ગાડી પહેલા જાણી લો.

New Gen Toyota Fortuner:લોન્ચ અને કિંમત

ટોયોટા તેને આવતા વર્ષે બજારમાં લોન્ચ કરશે ફોર્ચ્યુનર ગાડી. જ્યારે તેની કિંમત વર્તમાન મોડલની કિંમત કરતા વધુ વધવાની છે. જો કે બજારમાં આવો કોઈ કિંમત નથી, પરંતુ આ કિંમતની આસપાસ MG Gloster અને Jeep Meridian સાથે પ્રીમિયમ SUV BMW X1 આવે છે.

Leave a Comment

close