New Yamaha R3MT Launch date India: Yamaha MotorCorp India આ સ્પોર્ટ બાઇક અને નેકેડ બાઇક સેગમેન્ટનું માર્કેટિંગ કરે છે. જેમાં સારી કરતા એક સારી બાઇક છે. યામાહા પાસે આ બાઇક્માં પાવરફુલ બાઇકની કમી હતી. યામાહા આ વર્ષે ડિસેમ્બરમાં ફરી એકવાર Yamaha R3, MT 03 જેવી સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરવા જઈ રહી છે.
New Yamaha R3MT Launch date India
એવું જાણવા મળ્યું છે કે Yamaha એ તેના ડીલરોને એક દસ્તાવેજ મોકલ્યો છે. જે મુજબ Yamaha આ બાઇકને પસંદગીના ડીલરો દ્વારા જ હાજર કરાવવાની છે. જે આ ડીલરોએ Yamaha R3, MT 03 ને દેખવા કરવા, વેચવા અને સેવા આપવા માટે પૂર્ણ કરવા પડશે . Yamaha કંપની આ બાઇકને ડિસેમ્બરના મધ્યમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
વાંચો: મહિન્દ્રાની આ કાર તમામ રેકોર્ડ તોડ્યા ,1.20 લાખનું બુકિંગ, ઓડી અને ટાટાને મોટો ફટકો
New Yamaha R3MT:કિંમત
Yamaha R3, MT 03 ની કિંમત વિશે વાત કરીએ તો , તેને 3.50 લાખ થી 4 લાખ ની અંદાજ કિંમત છે. અને તેનેડિસેમ્બર 2023ના લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તે તેના 321 સીસી શક્તિશાળી એન્જિન સાથે KTM RC 390 અને BMW G310 RR સાથે દોડ કરશે.
Feature | Details |
Launch Date | December 2023 |
Expected Price | INR 3.50 lakhs to 4 lakhs |
Engine | 321cc, parallel-twin, liquid-cooled |
Power | 40.4bhp |
Torque | 29.4nm |
Transmission | 6-speed gearbox with assist clutch mechanism |
Suspension | Upside-down forks at the front, mono-shock at the rear |
Brakes | Disc brakes on both ends |
Safety Features | Dual-channel ABS, anti-lock braking system, traction control |
Rivals | KTM RC 390, BMW G310 RR |
New Yamaha YZF-R3 Booking
આ સિવાય કંપની આ બાઈકનું બુકિંગ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જ કરવાનું છે, એકવાર બુકિંગ થયા પછી, તમારી બાઇક Yamaha R3, MT 03 એ ડીલરોને મોકલવામાં આવશે જ્યાંથી બુકિંગ પ્રાપ્ત થશે. જો કે હજુ સુધી ડીલરોની યાદી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવી આશા છે કે આ મહિનાના અંત પહેલા આ ડેલેરોની યાદી જાહેર થઈ જશે.
New Yamaha:સુવિધાઓ
Yamaha R3 ની વિશેષતાઓ
- તેમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ,
- હેડલેમ્પ અને ટેલ લેમ્પ માટે LED લાઇટિંગનો સમાવેશ થાય છે .
- તમને સ્માર્ટફોન કનેક્ટિવિટી, બ્લૂટૂથ કનેક્ટિવિટી, કૉલ ચેતવણી,
- SMS ચેતવણી, ઇમેઇલ સૂચનાઓ અને સ્માર્ટ સહાયક નેવિગેશન સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ મળવાની સંભાવના છે,
Yamaha R3:એન્જિન
Yamaha R3 માં પહેલા કરતાં વધુ શક્તિશાળી એન્જિન છે. તેમાં 321cc, લિક્વિડ-કૂલ્ડ એન્જિનનો સમાવેશ થાય છે. જે 40.4bhpનો મહત્તમ પાવર અને 29.4nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેને 6 સ્પીડ ગિયર બોક્સ સાથે જોડી દેવામાં આવશે. તેને સહાયક ક્લચ જેવી મિકેનિઝમનો લાભ મળશે.
યામાહા YZF-R3 હરીફ
Yamaha R3 ભારતીય બજારમાં લોન્ચ થયા પછી KTM RC 390 અને BMW G310 RR સાથે સ્પર્ધા કરશે .
About Author : PRAVIN Contact Email : anyrorguj@gmail.com Notice : અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello readers, anyrorgujarat.com is a private website and does not represent any government body, organization or department. Here we share Automobile, Finance, Recruitment, Mobile and gadgets, Schemes, News, and Information collected from various official websites of Gujarat Government and newspapers and other websites. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of the job. |