ગુજરાત નેશનલ હેલ્થ મિશનદ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત નોકરી માટે બેસ્ટ ભરતી વિગત જાણો અહીંથી

ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટ નેશનલ હેલ્થ મિશન ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ આરોગ્ય વિભાગની ભરતી જાહેરાત કરવામાં આવી છે, આ ભરતી મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ઓપ્ટોમેટ્રિક્સ, સામાજિક કાર્યકર, ડેન્ટલ ટેકનિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર વધુ માહિતી  નીચે આપેલ છે 

નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતીની વિગતો વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આરોગ્ય વિભાગની વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે.  

NHM Bhavnagar Recruitment 2023:વિગત 

સંસ્થા નુ નામ ગુજરાત રાષ્ટ્રીય આરોગ્ય મિશન
પોસ્ટનું નામ વિવિધ 
ખાલી જગ્યાઓના નામ વિવિધ પોસ્ટ
ખાલી જગ્યાઓની કુલ સંખ્યા આ લેખ વાંચો 
જોબ  ભાવનગર
 વેબસાઇટ www.nhm.gujarat.gov.in

NHM ભાવનગર ભરતી દસ્તાવેજ

 1. ફોટો/સહી
 2. આધાર કાર્ડ
 3. એલસી
 4. માર્કશીટ
 5. મોબાઈલ નંબર 
 6. ઈમેલ આઈડી

NHM ભાવનગર ભરતી:મેડિકલ ઓફિસર

શૈક્ષણિક લાયકાત:

 1. ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) સાથે કોલેજ યુનિવર્સિટીમાંથી MBBS (07- SNCU) (01- DEIC)
 2. સરકારી હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને તરત લેવામાં આવશે 

પગાર:

 1. રૂ. 60,000/-
પોલીસ ભરતી પાસ કરવી સરળ બનશે ભરતીના નિયમ માં ફેરફાર અંગે માહિતી પરીક્ષા સરળ બની જશે જાણો ક્યાં ક્યાં નિયમ બદલાશે

NHM Bhavnagar Recruitment 2023

NHM ભાવનગર ભરતી:ઓપ્ટોમેટ્રિક્સ

શૈક્ષણિક લાયકાત: 

 1. ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) સાથે કોલેજ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી (01- DEIC)
 2. સરકારી હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને તરત લેવામાં આવશે 

પગાર:

 1. રૂ. રૂ. 12,500/-

આ પણ જાણો 

 1. ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક, 2 કરોડ ઘરોમાં વીજળી મળશે આકાશ માંથી પણ જોઈ શકાશે જાણો માહિતિ 
 2. રિઝર્વ બેન્ક રેપો રેટમાં રાહત આપી , ઘર લોન લેનારાઓને મોદી સરકારની ભેટ બધાને સસ્તી લોન મળશે અને EMI ઘટશે
 3. મહેસાણા એસ ટી બસ વિભાગમાં ભરતી 10 અને 12 પાસ માટે નોકરી ની સારી તક GSRTC, આજે અરજી કરો અને જાણો માહિતી
 4. બધા લોકોને મળશે રૂ. 300 ગૅસ સબસિડી ,આજે જ એલપીજી ગેસ eKYC અપડેટ કરો આવી રીતે 

NHM ભાવનગર ભરતી:સ્ટાફ નર્સ

શૈક્ષણિક લાયકાત: 

 1. ઈન્ડિયા નર્સિંગ કાઉન્સિલ અને/અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા કોલેજ  ડિગ્રી હોવી જોઈએ 
 2. જનરલ નર્સિંગ અને મિડવાઈફરીમાં ડિપ્લોમા
 3. બેઝિક B.Sc નર્સિંગ ડિગ્રી
 4. પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ ડિગ્રી
 5. પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફરી (04) -SNCU) (01-NMHP)

પગાર:

 1. રૂ. 13,000/-

NHM ભાવનગર ભરતી: સામાજિક કાર્યકર

શૈક્ષણિક લાયકાત: 

 1. MSW (01-NMHP) અનુભવ લાયકાત ધરાવતી  કોલેજ યુનિવર્સિટીમાંથી આર્ટસ/કોમર્સ/સાયન્સમાં સ્નાતક  કોઈ પણ 

પગાર:

 1. રૂ. 15,000/-

NHM ભાવનગર ભરતી:ડેન્ટલ ટેકનિશિયન

શૈક્ષણિક લાયકાત: 

 1. 10 પાસ પરીક્ષા અથવા કોલેજ પરીક્ષા માન્ય યુનિવર્સિટી (01-DEIC) માંથી ડેન્ટલ ટેકનિશિયનની ડિગ્રી સાથે પાસ કરેલ 

પગાર:

 1. રૂ. 12,000/-

NHM ભાવનગર ભરતી: ડેટા એન્ટ્રી ઓપરેટર

શૈક્ષણિક લાયકાત: 

 1. કોમ્પ્યુટર કોન્સેપ્ટ (CCC) કોર્સ કરેલ હોવા જોઈએ અને સાથે કોલેજ ડિગ્રી પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આર્ટસ/કોમર્સ/સાયન્સમાં સ્નાતક 

પગાર:

 1. રૂ. 12,000/-

NHM ભાવનગર ભરતી પસંદગી પ્રક્રિયા

 • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

 1. ફોર્મ ભરવાની તારીખ: 08/12/2023
 2. ફોર્મની છેલ્લી તારીખ: 14/12/2023

NHM ભાવનગર કેવી રીતે અરજી કરવી

ઉમેદવારો આરોગ્ય વિભાગની ભરતીની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

NHM ભાવનગર ભરતી લિંક 

સૂચના અહીં ક્લિક કરો
ફોર્મ અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Comment