NMMS પરીક્ષા 2024 જાહેર ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 12000 સરકાર દ્વારા આપવામાં આવે છે અહીં થી અરજી કરો

NMMS પરીક્ષા 2024 જાહેર ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 12000 સરકાર દ્વારા આપવામાં આવે છે અહીં થી અરજી કરો

nmms gujarat 2024 એનએમએમએસ શિષ્યવૃત્તિ નોંધણી 2024 નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એપ્લિકેશન ફોર્મ 2024 ગુજરાત સરકાર દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એનએમએમએસ સ્કોલરશીપ યોજના બહાર પાડવામાં આવે છે આ nmms પરીક્ષામાં પાસ કરનાર વિદ્યાર્થી દર વર્ષે ૧૨ હજાર રૂપિયા મળે છે ચાર વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 48000 સરકાર દ્વારા આપવામાં આવે છે
 

nmms exam 2024 class 8 Gujarat:એનએમએસ શિષ્યવૃત્તિ યોજના નો લાભ લેવા માટે ઓબીસી વિદ્યાર્થીને ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા આવવો જોઈએ એસ સી અને એસટી વિદ્યાર્થીઓને 50% હોય તો પણ ચાલશે

nmms exam 2024 class 8 Gujarat

આર્ટિકલનું નામ NMMS જાહેરનામું 2024
nmms exam શિષ્યવૃત્તિ નામ  નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024
અરજી કરવાની શરૂઆત 20 ફેબ્રુઆરી 2024
nmms exam અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024
nmms પરિક્ષાની તારીખ 07 એપ્રિલ 2024
ઓફિશિયલ વેબસાઇટ https://www.sebexam.org/

એનએમએમએસ શિષ્યવૃત્તિ દસ્તાવેજો 2024

  1. શાળા પ્રમાણપત્ર
  2. આવકનું પ્રમાણપત્ર
  3. ફોટો
  4. સહી
  5. જાતિ પ્રમાણપત્ર
બેંક ઓફ બરોડા લોન કોઈને કહેતા નહીં, અહીંથી ફ્રી માં અરજી કરવાથી તમને તરત જ 2 લાખ મળશે.

NMMS ધોરણ 8 શિષ્યવૃત્તિ નોંધણી 2024

national scholarship portal ગુજરાત સરકારની એનએમએમએસ યોજના 2024 મારે કેવી રીતે કરવું સૌપ્રથમ તમારે વેબસાઈટ પર જવાનો રહેશે અને ત્યાર પછી વેબસાઈટમાં ઓનલાઇન ગુજરાત એમ.એમ.એસ 2024 પૂર્ણ કરવી પડશે આ નોંધણી કરશો એટલે તમને પરીક્ષા ની તૈયારી સાથે શિષ્યવૃતિ પણ મળશે 07-04/2024 ના રોજ પરીક્ષા હશે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 nmms gujarat application form 2024 
 

ગુજરાત NMMS 2024 પરીક્ષા તારીખ

  1. GUJARAT NMMS 2024 તારીખ
  2. NMMS જાહેરાત તારીખ 14-02-2024
  3. NMMS પરીક્ષા અરજી ફોર્મ તારીખ ભરવાનું  20-02-2024 થી 28-02-2024 સુધી
  4. NMMS પરીક્ષા ફીની તારીખ 20-02-2024 થી 29-02-2024 સુધી
  5. NMMS પરીક્ષાની તારીખ 07-04/2024

NMMS ધોરણ 8 શિષ્યવૃત્તિ 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

  1. nmms gujarat 2024 સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ https://www.sebexam.org 
  2. ત્યારબાદ Apply Online પર ક્લિક કરો.
  3. હવે NMMS પરીક્ષા પર Apply પર ક્લિક કરો.
  4. તમામ ડોક્યુમેન્ટ ફોર્મ ભરો 
  5. હવે સેવ કરી અને Upload Photo પર ક્લિક કરો.
  6. સબમિટ પર ક્લિક કરો.
  7. હવે ઓનલાઈન ફી ભરો.
  8. લો ફોર્મ ભરાઈ ગયું 
આ ઉનાળામાં આટલા દિવસ નું વેકેશન મળશે, જાણો કઈ તારીખ થી શરુ થશે

NMMS ધોરણ 8 શિષ્યવૃત્તિ 2024 અગત્યની લિંક

NMMS પરીક્ષા જાહેરનામું Click Here
એપ્લાય ઓનલાઈન Click Here