NTPC ભરતી માટે છેલ્લી તારીખ છે 3-5-2024 પગાર 50,000 અહીં થી અરજી કરો

આંટી પીસી દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં સિનિયર લેવલ ભરતી છે જે ઉમેદવારો એનટીપીસી માં નોકરી કરવા માગતા હોય તેમના માટે સુવર્ણ તક છે અને તેમને પગાર પણ સારો આપવામાં આવશે તો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ છે 3-5-2024

NTPC ભરતી 2024 ntpc limited recruitment 2024

ભરતી સંસ્થા NTPC લિમિટેડ (NTPC)
પોસ્ટનું નામ સિનિયર લેવલ એક્ઝિક્યુટિવ  
ખાલી જગ્યાઓ જરૂરિયાત મુજબ
જોબ સ્થાન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 03-05-2024
લાગુ કરવાની રીત ઓનલાઈન

NTPC ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત ntpc limited recruitment 2024

NTPC ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવારે કોઈપણ યુનિવર્સિટી કે સંસ્થા માહિતી ૬૦ ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને તેમને ખનીજ ખાંડ વિભાગમાં પ્રમાણપત્ર એન્જિનિયરિંગ નું ડિગ્રી મેળવેલ હોવું જોઈએ

એનટીપીસી ભરતી પસંદગી પ્રક્રિયા ntpc limited recruitment 2024

એટીપીસી માં બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારે પસંદગી પ્રક્રિયા તેમનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને એન્ટ્રીમાં પ્રશ્ન પૂછી અને તેમને જવાબ આપવામાં આવશે

મહત્વપૂર્ણ લિંક 

Leave a Comment