વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર NTPC માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ

વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર NTPC માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ

ntpc recruitment 2024:NTPC ભરતી 2024 વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર એનટીપીસી માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ NTPC ભરતી 2024 દ્વારા જાહેર કરવામાં આવેલ ડેપ્યુટી મેનેજરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે વિદ્યાર્થીઓ લાયક ધરાવતા હોય તેમના માટે છેલ્લી તારીખ 8 માર્ચ સુધી અરજી કરી શકાશે 

ntpc recruitment 2024:એનટીપીસી ભરતી 2024 માં 111 ખાલી જગ્યા માટે વિવિધ ભરતી જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારો આ ફરતી માં લાભ લેવા માગતા હોય તેમના માટે ઉત્તમ તક છે અરજી કેવી રીતે ભરવી છેલ્લી તારીખ કઈ જેને સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે તો આ લેખ પૂરો વાંચો

NTPC ભરતી 2024 ખાલી જગ્યા કેટલી છે

એનટીપીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યા ચાર કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યા ફાળવવામાં આવી છે

  1. ડેપ્યુટી મેનેજર (ઇલેક્ટ્રિકલ ઇરેક્શન) – 20 જગ્યાઓ
  2. ડેપ્યુટી મેનેજર (મિકેનિકલ ઇરેક્શન) – 50 જગ્યાઓ
  3. ડેપ્યુટી મેનેજર (C&I ઇરેક્શન) – 10 જગ્યાઓ
  4. ડેપ્યુટી મેનેજર (સિવિલ કન્સ્ટ્રક્શન) – 30 જગ્યાઓ
સેન્ટ્રલ બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, જો તમે ગ્રેજ્યુએટ હોવ તો ફોર્મ ભરો; આ અરજીની છેલ્લી તારીખ છે

NTPC ભરતી 2024 માટે અરજી ફી કેટલી હશે

ntpc recruitment 2024 ઉમેદવારો એનટીપીસી માં ફોર્મ ભરવા માગતા હોય તેમના માટે ઇ ડબલ્યુ એસ ઓબીસી જાતિ વાળો ઉમેદવારો માટે ₹300 થી અરજી રાખવામાં આવેલ છે એસ.ટી.એસ.સી અને મહિલા ઉમેદવાર માટે થી લેવામાં

NTPC ભરતી 2024 માટે પગાર કેટલુ છે?
 
એનટીપીસી દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની જગ્યા માટે પગાર ધોરણ 100000 થી 2,00,000 સુધીનો છે આ સિવાય આ ભરતી માટે આસિસ્ટન્ટ મેનેજર માટે પગાર ધોરણ 60000 થી 1,80,000 આપવામાં આવશે
 

NTPC ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 08 માર્ચ, 2024
  • પરીક્ષાની તારીખ: 23 માર્ચ, 2024
એક્સિસ બેંક ડેટા એન્ટ્રી ભરતી 12 મી પાસ ફોર્મ ભરવાનું ચાલુ પગાર ₹20000 થી ₹25000 છે અહીં અરજી કરવા લિંક

એનટીપીસી ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી ?

એનટીપીસી લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે તેમના માટે અરજી પ્રક્રિયા
  1. NTPC ની સત્તાવાર વેબસાઇટ www.ntpc.co.in ની મુલાકાત લો.
  2. હોમપેજ પર “કારકિર્દી” ટેબ પર ક્લિક કરો.
  3. “(E4 સ્તર) પર પ્રોજેક્ટ ઇરેક્શન/કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં ડેપ્યુટી મેનેજર તરીકે અનુભવી વ્યાવસાયિકોની ભરતી, જાહેરાત નંબર 05/24. અરજી કરવાની છેલ્લી તારીખ 08.03.2024 છે” પર ક્લિક કરો.
  4. અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.

Leave a Comment

close