ઘરે બેઠા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કેવી રીતે કરવું જાણો અહીંથી

ઘરે બેઠા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કેવી રીતે કરવું જાણો અહીંથી

pan aadhaar link gujarati।:ઘરે બેઠા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કેવી રીતે કરવું જાણો અહીંથી આધારકાર્ડ સાથે પાનકાર્ડ કેવી રીતે લિંક કરવું છે અને મિત્રો અમે તમને આજે માહિતી આપીશું કે ઓનલાઇન ઘરે બેઠા તમે આધાર કાર્ડ ની સાથે પાનકાર્ડ લિંક કરી શકો છો

pan aadhaar link gujarati:આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક હશે તો તમારા બેંક ખાતામાંથી તમે 50,000 થી વધુ રોકડ રકમ ઉપાડી શકો છો એ માટે તમારે આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવું ફરજિયાત છે

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની રીત ?

  1. આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.irs.gov/ ની મુલાકાત લો.
  2. પાનકાર્ડ આધારકાર્ડ લિંક છેલ્લી તારીખ ‘Link Aadhaar’ પર ક્લિક કરો.
  3. PAN, આધાર અને જન્મ તારીખ દાખલ કરો.
  4. ‘Validate’ પર ક્લિક કરો.
  5. પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટસ ‘Continue to Pay Through E-Pay Tax’ પર ક્લિક કરો.
  6. PAN ફરીથી દાખલ કરો અને ‘Confirm’ પર ક્લિક કરો.
  7. મોબાઈલ નંબર દાખલ કરો અને ‘Continue’ પર ક્લિક કરો.
  8. OTP દાખલ કરો અને ‘Continue’ પર ક્લિક કરો.
  9. પાનકાર્ડ આધારકાર્ડ લિંક ‘Submit’ પર ક્લિક કરો.
આવતીકાલથી તમારું ફાસ્ટેગ બ્લોક કરવામાં આવશે, આવી રીતે આજે જ અપડેટ કરાવો

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ કેવી રીતે જોવું ?

  • આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ ની મુલાકાત લો.
  • પાનકાર્ડ આધારકાર્ડ લિંક ‘Link Aadhaar Status’ પર ક્લિક કરો.
  • પાનકાર્ડ આધારકાર્ડ લિંક PAN અને આધાર કાર્ડ દાખલ કરો.
  • પાનકાર્ડ આધારકાર્ડ લિંક ચેક કરો ‘View Link Aadhaar Status’ પર ક્લિક કરો.
આધાર કાર્ડ દ્વારા ઘરે બેઠા ₹10,000 થી ₹50,000 રૂપિયાની લોન મેળવો આવી રીતે અરજી કરો

E-PAN કેવી રીતે ડાઉનલોડ કરવું

  1. E-PAN ડાઉનલોડ કરવા માટે તમારો PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જરૂરી છે.
  2. જો તમારો PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલો નથી, તો તમે https://www.incometax.gov.in/iec/foportal/ ની મુલાકાત લઈને ‘Link Aadhaar’ ના વિકલ્પ પર ક્લિક કરીને તેને લિંક કરી શકો છો.
  3. E-PAN એ ડિજિટલ સ્વરૂપમાં PAN કાર્ડ છે જે તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ કરી શકો છો.
  4. E-PAN PAN કાર્ડ જેટલું જ માન્ય છે અને તમે તેનો ઉપયોગ PAN કાર્ડ જ્યાં પણ જરૂરી હોય ત્યાં કરી શકો છો.

Leave a Comment

close